તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કળીયુગમાં વાસુદેવનું સ્વરૂપ:ફિલિપાઈન્સમાં વાવાઝોડાને પગલે આવેલા પૂરમાં કોસ્ટગાર્ડના જવાને બાળકને ટોપલામાં મૂકી બચાવ્યું

ફિલિપાઈન્સ5 મહિનો પહેલા
 • કૉપી લિંક

ફિલિપાઈન્સની ઉત્તરે આવેલા કાગાયર વેલી રિજનમાં વાવાઝોડા સાથે વરસેલા વરસાદ પછી શરૂ કરાયેલા રેસ્ક્યૂ ઓપરેશન વખતે આ ભાવનાત્મક દૃશ્ય જોવા મળ્યું હતું. ફિલિપાઈન્સ કોસ્ટ ગાર્ડનો એક જવાન પૂરમાં ડૂબી ગયેલા એક ગામમાંથી આ શિશુને કંઈક આ રીતે બચાવીને લાવ્યો હતો. આ બાળકને તેણે પ્લાસ્ટિક કન્ટેઈનરમાં મૂકીને સલામત સ્થળે પહોંચાડ્યું હતું. ઉત્તર ફિલિપાઈન્સમાં વામકો નામના વાવાઝોડાએ ઠેર ઠેર તબાહી સર્જી છે. આ ઘટનામાં અત્યાર સુધી 53થી વધુ લોકોના મૃત્યુ થયા છે, જ્યારે અનેક લાપતા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો