તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વીડિયો:કેપ્રિથી સર્દિનિયા જતા જહાજમાં મધદરિયે આગ લાગી, ગણતરીની સેકંડોમાં જળસમાધિ લીધી

એક વર્ષ પહેલા

વીડિયો ડેસ્કઃ આ વીડિયો ઇટાલિયન કોસ્ટ ગાર્ડે શેર કર્યો છે. જેમાં 150 ફૂટ લાંબુ જહાજ ‘લેડી MM’ ભૂમધ્ય સાગરમાં ડૂબતી વખતે સળગતું જોવા મળી રહ્યું છે. મહત્ત્વનું છે કે, આ સુપરયૉટ કૈપ્રીથી સારદીનિયા જઈ રહ્યું હતું. ત્યારે આ દુર્ઘટના થઈ હતી. કોસ્ટગાર્ડની ટીમે કુલ 17 લોકોને બચાવ્યાં છે. જેમાં 9 ક્રૂ મેમ્બર અને કઝાકિસ્તાનના 8 નાગરિકોનો સમાવેશ થાય છે. આ રેસ્ક્યૂ ઓપરેશનમાં બે બોટ અને હેલિકોપ્ટર જોડાયા હતાં.

અન્ય સમાચારો પણ છે...