તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

બેબી કેબિન પરેડ:કોરોનાકાળમાં જન્મેલા બાળકોને જોવા કેબિન બસ, પરિવારજનો બાળકને જોઈ શકે તે માટે બનાવી સ્પેશિયલ બસ

મેક્સિકો2 મહિનો પહેલા
  • કૉપી લિંક

મેક્સિકોના મોર્ટેરેરે શહેરમાં કોરોનાકાળમાં જન્મેલા બાળકો માટે સ્પેશિયલ કેબિન વાળી બસ બનાવાઈ છે. જેથી સંબંધીઓ અને પરિવારજનો બાળકોને જોઈ શકે. તેને બેબી કેબિન પરેડ નામ અપાયું છે. બસમાં બાળક સાથે માત્ર માતા-પિતા હાજર રહી શકશે.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમયની ગતિ તમારા પક્ષમાં રહેશે. સામાજિક સીમા વધશે. છેલ્લાં થોડાં સમયથી ચાલી રહેલી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી રાહત મળશે. કોઇ મોટું રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે. નેગેટિવઃ- બપોર પછી પરિસ્થિત...

વધુ વાંચો