તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુનિયાની સૌથી મોટી ટેક કંપની પર કાર્યવાહી:એપલ કંપનીને 840 કરોડ રૂપિયાનો દંડ, જૂના આઈફોન સ્લો કરવાનો લાગ્યો આરોપ

ન્યૂયોર્ક6 દિવસ પહેલા
દુનિયાની સૌથી મોટી ટેક કંપની પર 11.3 કરોડ ડોલર (લગભગ 840 કરોડ રૂપિયા)નો દંડ ફટકારાયો છે.
  • એપલ આ દંડ ચૂકવવા માટે તૈયાર થઈ પરંતુ ભૂલ હોવાનું સ્વીકારવાનો ઈનકાર કરી દીધો

દુનિયાની સૌથી મોટી ટેક કંપની એપલને 11.3 કરોડ ડોલર (અંદાજે 840 કરોડ રૂપિયા)નો દંડ ફટકારાયો છે. આરોપ છે કે વર્ષ 2016માં એપલે આઈફોન 6, 7 અને એસઈના મોડેલનું અપડેટ જારી કર્યુ હતું. જેનાથી જૂના આઈફોન સ્લો થઈ ગયા હતા.

અપડેટ જારી કરતા પહેલા કંપનીએ પોતાના ગ્રાહકોને આ અંગેની જાણકારી આપી નહોતી.

કેલિફોર્નિયાના એટર્ન જનરલ ઝેવિયર બસેરાએ કહ્યું હતું કે આ દંડ અમેરિકાના 33 રાજ્યો અને કોલંબિયા ડીસી તરફથી દાખલ અરજીના નિકાલ દરમિયાન લગાવાયો હતો. અહેવાલો અનુસાર, એપલ આ દંડ ચૂકવવા માટે તૈયાર થઈ છે પરંતુ તેણે ભૂલ હોવાનું સ્વીકારવાનો ઈનકાર કરી દીધો છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- ઘર-પરિવારને લગતાં કાર્યોમાં વ્યસ્ત રહેશો. તમે તમારી બુદ્ધિ દ્વારા મહત્ત્વપૂર્ણ કાર્યો પૂર્ણ કરવામાં સક્ષમ પણ રહેશો. આધ્યાત્મિક તથા જ્ઞાનવર્ધક સાહિત્યોને વાંચવામાં પણ સમય પસાર થશે. નેગેટિવ...

વધુ વાંચો