તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • International
 • American Singer Mary Milbeen Sings 'Om Jai Jagdish Hare', Wishes Happy Diwali And Wins Hearts Of Indians

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અદભુત:અમેરિકન સિંગર મેરી મિલબેને ગાયું ‘ઓમ જય જગદીશ હરે’, દિવાળીની શુભકામના આપી ભારતીયોના દિલ જીત્યાં

5 મહિનો પહેલા

વીડિયો ડેસ્કઃ હોલીવૂડ એક્ટ્રેસ અને અમેરિકન ફેમસ સિંગર મેરી મિલબેને ભારતીયોને અનોખી રીતે દિવાળીની શુભકામના પાઠવી છે. મિલબેને ‘ઓમ જય જગદીશ હરે’ આરતી ગાઈને સૌનાં દિલ જીતી લીધાં છે. મિલબેને આ વીડિયો શૅર કરતાં કહ્યું કે, આ આરતીના શબ્દો તેના દિલને સ્પર્શે છે. કેનેડાના દિગ્ગજ મ્યુઝિશિયન ડેરિલ બેનેટે આ આરતીમાં મ્યૂઝિક આપ્યું છે. મહત્ત્વનું છે કે, આ પહેલાં મેરીએ ભારતનું રાષ્ટ્રગીત પણ ગાયું હતું

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો