• Gujarati News
  • International
  • America Left Afghans Alone In The Taliban Regime, Forced To Flee At The Risk Of Death; Chains On Women's Feet

8 ફોટોમાં આજનું અફઘાનિસ્તાન:અમેરિકાએ અફઘાનોને તાલિબાનરાજમાં એકલું છોડ્યું, મોતના જોખમે પલાયનની મજબૂરી; મહિલાઓના પગમાં જંજીર

કાબુલ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

અફઘાનિસ્તાનમાંથી અમેરિકા હટી ગયા બાદ ત્યાંના લોકોની સ્થિતિ બદથી બદતર બની રહી છે. લાખો લોકો અહીંથી ભાગવા માગે છે, પરંતુ કોઈપણ દેશ તેમને પોતાને ત્યાં શરણ આપવા માગતા નથી, તેથી જ્યારે પણ કોઈ દેશનું પ્લેન પોતાના નાગરિકોને લઈને કાબુલ એરપોર્ટ પહોંચે છે તો અફઘાનિસ્તાનના નાગરિક એમાં સવાર થવાનો પણ પ્રયાસ કરે છે.

અહીં મહિલાઓની સ્થિતિ વધુ ખરાબ છે. તેમને બુરખા વગર બહાર નીકળવાની જ મનાઈ છે. તાલિબાનનો ડર એટલો છે કે અહીં ઓફિસમાં કામ કરતી મહિલાઓએ પણ હવે ઘરમાંથી બહાર નીકળવાનું બંધ કરી દીધું છે. 8 ફોટોમાં જુઓ, તાલિબાન આવ્યા પછી અફઘાનિસ્તાનની શું હાલત થઈ છે. આ તસવીર સોશિયલ મીડિયામાંથી લેવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...