અફઘાની મહિલાઓના મનોબળની 20 તસવીર:તાલિબાન સાથે સંઘર્ષ કરતી રહી, સ્કૂલથી સેના સુધી હાજરી નોંધાવી; બુરખો હટાવી મોડલિંગ પણ કર્યું

3 મહિનો પહેલા

તાલિબાનનો જ નહીં, પરંતુ પાછલાં 21 વર્ષના અમેરિકી સેનાના રાજમાં પણ અફઘાનિસ્તાનની 87% મહિલાઓ કોઈ ને કોઈ કારણોસર પુરુષોના શોષણની શિકાર બની. ગ્લોબલ રાઈટ્સનો રિપોર્ટ કહે છે હજી પણ 100માંથી 87 અફઘાની મહિલાઓ શારીરિક શોષણ, નોકરીઓમાં ભેદભાવ અને સેક્સ માટે હિંસા સહન કરી રહી છે.

એટલે કે અમેરિકી સેનાના રાજમાં પણ મહિલાઓ માટે સ્થિતિ ખરાબ જ હતી. એમ છતાં મહિલાઓએ 21 વર્ષમાં પ્રગતિ કરી છે. અમે એ જ 21 વર્ષની 20 તસવીર લઈને આવ્યા છે, પરંતુ કહાણીની શરૂઆત અમે હાથે કરીને 1960ના દશકાની એક તસવીરથી કરી છે, તેથી એ અંદાજો લગાવવામાં આવે કે તેઓ પહેલાં કેવી જિંદગી જીવી રહી હતી.

વર્ષ 1926માં અફઘાની શાસક એમીર અમાનુલ્લાહ ખાને મહિલાઓને પોતાની મનપસંદ ડ્રેસ પહેરવાની આઝાદી આપી હતી. 1960ના દશકામાં અફઘાનિસ્તાનના માર્ગો પર મોટે ભાગે મહિલાઓ સ્કર્ટ પહેરેલી નજરે આવા લાગી હતી. આ 1965 વર્ષની તસવીર છે. આ મહિલાઓની આઝાદી 1996થી 2001 વચ્ચે પૂરી રીતે છીનવી લીધી. પાંચ વર્ષ પછી જ્યારે અમેરિકી સેના આવી ત્યારે મહિલાઓએ તાલિબાની કાયદાઓ તોડ્યા, તેમની 20 તસવીર નીચે છે.

મહિલાઓએ તાલિબાનના તમામ કાયદાઓ તોડી નાખ્યા હતા. તેમ છતાં જો કોઈ મહિલા માર્ગ પર નજરે આવે તો તાલિબાનીઓ ટેન્ક લઈને આવી જતા હતા.(ફોટો સંદર્ભ REUTERS/Yannis Behrakis)

આ તસવીર 14 નવેમ્બર 2001ની છે. પાંચ વર્ષ પછી મહિલાઓને બુરખો હટાવવાની મંજૂરી આપી હતી. આ તકનો લાભ લઈ એક બાળકી ફોટોગ્રાફર સામે આવતાં બુરખો હટાવી તાલિબાનના નિયમોનો વિરોધ કર્યો હતો.(ફોટો સંદર્ભ REUTERS/Yannis Behrakis)

આ તસવીર 18 નવેમ્બરની છે. ત્યારે તાલિબાને અમેરિકા વિરુદ્ધ જંગ છેડ્યો જ હતો કે 16 વર્ષીય મરિયમ શકેબર ટીવી ચેનલમાં પહોંચી ગઈ. જે તાલિબાન કોઈ મહિલાને ઘરની બહાર નહોતા નીકળવા દેતા તેમને જવાબ આપવા મરિયમ સીધી ટીવી ચેનલમાં પહોંચી ગઈ.(ફોટો સંદર્ભ REUTERS/Yannis Behrakis)

આ તસવીર 18 ફેબ્રુઆરી 2003ની છે. જ્યારે કાબુલના માર્ગો પર બે મહિલા કોઈની પણ મદદ વગર કારની ડેકીમાં બેસીને નીકળી. ત્યારે કાબુલ આવું કરનારી મહિલાઓને પોતાની દુશ્મન માનતા હતા. (ફોટો સંદર્ભ REUTERS/Yannis Behrakis)

આ તસવીર 23 એપ્રિલ 2008ની છે, જેમાં કિશોરીઓ ભણવા પહોંચી હતી, જેને તાલિબાન ગુનો માને છે. (ફોટો સંદર્ભ REUTERS/Yannis Behrakis)

આ તસવીર 5 ઓક્ટોબર 2009ની છે. ત્યારે એક પિતા પોતાના બાળકને લઈને અમેરિકી રેજમેન્ટ બતાવા લઈ ગયા હતા. (ફોટો સંદર્ભ REUTERS/Yannis Behrakis)

આ તસવીર 30 જાન્યુઆરી 2010ની છે. એક મહિલા કબ્રસ્તાનમાં શ્રદ્ધાંજલિ આપવા પહોંચી હતી, પહેલાં આ કરવું એ ગુનો ગણાતો હતો. (ફોટો સંદર્ભ REUTERS/Yannis Behrakis)

આ તસવીર 14 સપ્ટેમ્બર 2010ની છે. ત્યારે મહિલાઓ જાતે બહાર આવી હતી અને પોતાનાં બાળકોને સાથે લાવી હતી. પહેલાં આવું કરવું ગુનો ગણાતો હતો. (ફોટો સંદર્ભ REUTERS/Yannis Behrakis)

આ તસવીર 23 સપ્ટેમ્બર 2020ની છે. જ્યારે કાબુલમાં અફઘાન નેશનલ આર્મીમાં એક છોકરીએ આર્મી જોઈન કરી. ત્યારે તેનું ભવ્ય સેરેમની સાથે સ્વાગત કરવામાં આવેલું. (ફોટો સંદર્ભ REUTERS/Yannis Behrakis)

જે મહિલાઓને તાલિબાને સ્પોર્ટ્સ જોવા માટેનો પ્રતિંબંધ લગાવ્યો હતો તે મહિલાઓ કાબુલમાં બોક્સિંગ ક્લબ શરૂ કરી દીધી હતી. (ફોટો સંદર્ભ REUTERS/Yannis Behrakis)

આ તસવીર 11 ડિસેમ્બર 2012ની છે, જેમાં અફઘાન નેશનલ પોલીસની ટ્રેનિંગ મહિલાઓએ જોઈન કરી હતી. (ફોટો સંદર્ભ REUTERS/Yannis Behrakis)

આ તસવીર 15 માર્ચ 2012ની છે, જ્યારે કાબુલમાં એક મહિલા કાર ટ્રેનરે બીજી મહિલાઓને ડ્રાઈવિંગ શિખવાડવાનું શરૂ કર્યું હતું. (ફોટો સંદર્ભ REUTERS/Yannis Behrakis)

આ 2013ના ઈન્ટરનેશનલ વુમન ડેનો ફોટો છે, જ્યારે એક મહિલા પોતાના ક્ષેત્રની સ્થિતિ જોવા હેલિકોપ્ટરથી નીકળી. (ફોટો સંદર્ભ REUTERS/Yannis Behrakis)

આ તસવીર 8 માર્ચ 2014ની છે, જ્યારે મહિલાઓએ સ્પોર્ટ્સમાં પણ હાથ અજમાવ્યો હતો. (ફોટો સંદર્ભ REUTERS/Yannis Behrakis)

આ તસવીર 7 માર્ચ 2014ની છે, જેમાં છોકરીઓ સંગીત શીખવા પહોંચી હતી. (ફોટો સંદર્ભ REUTERS/Yannis Behrakis)

આ તસવીર 14 જૂન 2014ની છે. એક મહિલાએ વોટ આપ્યા પછી પોતાનો ફોટો શેર કર્યો હતો. (ફોટો સંદર્ભ REUTERS/Yannis Behrakis)

આ તસવીર 16 સપ્ટેમ્બર 2015ની છે, જેમાં છોકરીઓ ખુલ્લા આકાશમાં ભણી રહી છે. (ફોટો સંદર્ભ REUTERS/Yannis Behrakis)

આ તસવીર 20 જૂન 2019ની છે, આ તસવીર એક રેફ્યુજી કેમ્પની છે. (ફોટો સંદર્ભ REUTERS/Yannis Behrakis)

આ તસવીર 20 જાન્યુઆરીની છે, જેમાં એક મહિલા મોડલિંગ ફોટોશૂટ માટે તૈયાર થઈ રહી છે. (ફોટો સંદર્ભ REUTERS/Yannis Behrakis)

તાલિબાનનું શાસન પાછું આવ્યા પછી ફરી મહિલાઓ બુરખામાં નજરે આવી રહી છે. મહિલાઓ જાણતી હતી કે તાલિબાનનું શાસન પાછું આવવાથી તેમના હકો તેમને મળશે નહીં. (ફોટો સંદર્ભ REUTERS/Yannis Behrakis)

અન્ય સમાચારો પણ છે...