તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • International
  • A Woman Crosses Road Crossing, Crushed By A Truck Driver, Dies On The Spot, Shocking Scenes Captured On CCTV

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શ્રીલંકા:રૉડ ક્રોસ કરતી મહિલાને ટ્રકચાલકે કચડતાં 4 સેકન્ડમાં મોત, ભયાવહ દૃશ્યો CCTV કૅમેરામાં કેદ

6 દિવસ પહેલા

શ્રીલંકાના કોલંબો શહેરના વટ્ટાલામાં એક ટ્રકચાલકે રૉડ ક્રૉસ કરતી મહિલાને કચડી નાખી હતી. આ સમગ્ર ઘટના રૉડ પર લાગેલાં CCTV કૅમેરામાં કેદ થઈ ગઈ હતી. CCTV ફૂટેજમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, એક મહિલા રૉડ ક્રૉસ કરી રહી છે ત્યારે ટ્રકચાલક તેને કચડી નાખે છે. મહત્ત્વનું છે કે, ટ્રકના વ્હીલ ફરી વળતાં મહિલાનું ઘટના સ્થળે જ મોત થયું હતું. આ અકસ્માત સર્જી ટ્રકચાલક સ્થળેથી ભાગી ગયો હતો. પોલીસે CCTV ફૂટેજને આધારે ફરિયાદ નોંધી આરોપી ટ્રકચાલકની તપાસ હાથ ધરી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો