તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • International
  • A Truck Full Of Gas Cylinders Without A Driver Suddenly Started Moving, The Driver Hit The Brakes At The Risk Of His Life To Avoid A Major Accident

બ્રાઝિલ:ડ્રાઇવર વગર ગૅસ સિલિન્ડર ભરેલી ટ્રક અચાનક ચાલવા લાગી, ડ્રાઇવરે જીવના જોખમે બ્રેક મારતાં મોટી દુર્ઘટના ટળી

2 મહિનો પહેલા

બ્રાઝિલના મિનસ ગેરૈસ સ્ટેટના ઇબ્રાઇટમાં ગૅસ સિલિન્ડર ભરેલી એક ટ્રક અચાનક ચાલવા લાગી હતી. ડ્રાઇવર ટ્રક ચાલુ કરીને ન્યુટ્રલમાં રાખીને ગૅસ સિલિન્ડર લૉડ કરાવતો હતો. ત્યારે ટ્રકને પહેલાં ગિયરમાં નાખતાં તે ચાલવા લાગી હતી. આ પછી તરત જ ડ્રાઇવર જીવના જોખમે ટ્રક સાથે દોડ્યો અને સ્ટિયરિંગ સંભાળ્યું હતું. મહત્ત્વનું છે કે, ડ્રાઇવર ટ્રકમાં બેસીને બ્રેક મારતાં મોટી દુર્ઘટના ટળી હતી. આ સમગ્ર ઘટના ત્યાં લાગેલાં CCTV કૅમેરામાં કેદ થઈ ગઈ હતી.

અન્ય સમાચારો પણ છે...