ટૉર્ચર કેમ્પ, હન્ટેડ હાઉસમાં વેકેશન માણતા લોકો:ડરામણી જગ્યામાં રોમાંચ માટે જતા લોકો, જીવના જીવના જોખમે ચાલતો ડાર્ક ટૂરિઝમનો ટ્રેન્ડ

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

રજાઓના દિવસોમાં મોટાભાગે ફરવા માટે લોકો સુંદર સ્થળની પસંદગી કરતા હોય છે. પરંતુ, આ ટ્રેન્ડ હવે બદલાય ગયો છે. દુનિયામાં કેટલાક એવા લોકો છે, જે મોટી હોનારત કે ડરામણી જગ્યાએ ફરવા જવાનું પસંદ કરે છે. જેને આજના સમયમાં ડાર્ક ટૂરિઝમ નામ આપવામાં આવ્યું છે.

જાણવું જરૂરી છે કે આખરે દુનિયાના લોકો પર કેમ ચઢ્યો છે ડાર્ક ટૂરિઝમનો નશો? ઉપરના ફોટા પર ક્લિક કરો અને જુઓ વીડિયો..

અન્ય સમાચારો પણ છે...