તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સન્માન:ઈઝરાયલના એક રસ્તાને રવિન્દ્રનાથ ટાગોરનું નામ અપાયું

તેલ અવીવ10 મહિનો પહેલા
  • કૉપી લિંક
તેલ અવીવના એક રસ્તાને ટાગોરનું નામ અપાયું. - Divya Bhaskar
તેલ અવીવના એક રસ્તાને ટાગોરનું નામ અપાયું.

ઈઝરાયલે રવિન્દ્રનાથ ટાગોરની 159મી જન્મજયંતિ નિમિત્તે ત્યાંના એક રસ્તાને ટાગોરનું નામ આપ્યું છે. ઈઝરાયલના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર આ માહિતી આપતા લખ્યું હતું કે, માનવીય જીવનમાં ટાગોરે આપેલા યોગદાન બદલ તેલ અવીવના એક રસ્તાને તેમનું નામ આપીને સન્માનિત કરાયા છે. 

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

    વધુ વાંચો