તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રોએશિયામાં સતત બીજા દિવસે ભૂકંપ:રાજધાની જગરેબમાં 6.3 તીવ્રતાનો ભૂકંપ, અનેક ઈમારતો ધ્વસ્ત; 3 પડોશી દેશોમાં પણ અનુભવાયા આંચકા

જગરેબ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
હવામાન વિભાગ મુજબ, ભૂકંપનું કેન્દ્ર રાજધાની જગરેબથી 46 કિલોમીટર દક્ષિણ-પૂર્વમાં હતા. - Divya Bhaskar
હવામાન વિભાગ મુજબ, ભૂકંપનું કેન્દ્ર રાજધાની જગરેબથી 46 કિલોમીટર દક્ષિણ-પૂર્વમાં હતા.

ક્રોએશિયામાં મંગળવારે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા છે. રિક્ટર સ્કેલમાં ભૂકંપની તીવ્રતા 6.3 નોંધાઈ છે. હવામાન વિભાગ મુજબ રાજધાની જગરેબથી 46 કિલોમીટર દક્ષિણ-પૂર્વમાં તેનું કેન્દ્ર હતું. ભૂકંપથી ઈમારતોને ઘણું જ નુકસાન થયું છે. આ વિસ્તારમાં સોમવારે 5.2 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.

લાઈવ ટેલીકાસ્ટમાં જોવા મળ્યો ભૂકંપનો ડર

જગરબમાં આવેલા ભૂકંપના આંચકા સમગ્ર ક્રોએશિયામાં અનુભવાયા છે. આ ઉપરાંત પાડોશી દેશ સ્લોવાનિયા, સર્બિયા, બોસ્નિયામાં પણ આંચકા અનુભવાયા છે. ક્રોએશિયાનો ક્રસ્કો ન્યૂક્લિયર પ્લાન્ટ સુરક્ષાની દ્રષ્ટીએ બંધ કરી દેવાયો છે. પેન્ટ્રિજા શહેરમાં અનેક ઘર સંપૂર્ણ રીતે બરબાદ થઈ ગયા છે. બચાવ માટે અહીં સેના તહેનાત કરવામાં આવી છે.

ભૂકંપની અનેક ઘરોને નુકસાન થયું.
ભૂકંપની અનેક ઘરોને નુકસાન થયું.
ઈમારતો પડતા ચારેબાજુ ધૂળનું સામ્રાજ્ય જોવા મળ્યું
ઈમારતો પડતા ચારેબાજુ ધૂળનું સામ્રાજ્ય જોવા મળ્યું
ભૂકંપ પછી રેડક્રોસની ટીમ મદદ માટે પહોંચી હતી
ભૂકંપ પછી રેડક્રોસની ટીમ મદદ માટે પહોંચી હતી
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો