તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બે વર્ષ બાદ બગદાદમાં હુમલો:ઈરાકમાં બે આત્મઘાતી હુમલામાં 21 લોકોના મોત, 53થી વધારે લોકો ઘાયલ, વીડિયોમાં કેદ થઈ સમગ્ર ઘટના

એક મહિનો પહેલા

ઈરાકની રાજધાની બગદાદમાં ગુરુવારે બે આત્મઘાતી હુમલામાં 21 લોકોના મોત થયા છે અને 53થી વધારે લોકો ઘાયલ થયા છે.

ઈરાકના અધિકારીઓના જણાવ્યા મુજબ બગદાદના બાબ-અલ-શરજી વિસ્તારમાં આવેલા માર્કેટમાં આ બન્ને આત્મઘાતી હુમલાખોરોએ પોતાની જાતને ઉડાવી દીધી હતી. ઘાયલોને નજીકની હોસ્પિલટમાં ખસેડાયા છે. ઘાયલોમાં ઘણા લોકોની સ્થિતિ ગંભીર છે.

આ હુમલો કરનારાઓએ પહેલા બીમારીનું બહાનું બતાવીને લોકોને પોતાની પાસે બોલાવ્યા હતા અને પછી પોતાની જાતને ઉડાવી દીધી હતી. હાલ આ હુમલાની જવાબદારી કોઈ ગ્રુપે લીધી નથી. આ પહેલા બગદાદમાં જાન્યુઆરી 2017માં હુમલો થયો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો