તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમેરિકા:10 વર્ષની છોકરીએ કોરોના ટાઈમમાં દાદા-દાદીને ભેટવા પ્લાસ્ટિકનો ‘પડદો’ બનાવ્યો

કેલિફોર્નિયા9 મહિનો પહેલા

અમેરિકામાં દિવસેને દિવસે કોરોના પોઝિટિવના કેસ વધી રહ્યા છે. કોરોનાથી બચવા માટે લોકોને સોશિયલ ડિસ્ટન્સની સલાહ આપવામાં આવી રહી છે. કેલિફોર્નિયાની 10 વર્ષની છોકરીએ સોશિયલ ડિસ્ટન્સ રાખીને પણ દાદા-દાદીને કેવી ભેટી શકાય તેનો જુગાડ શોધ્યો હતો. પેઈગ નામની છોકરીએ ઇન્ટરનેટ પર પ્લાસ્ટિકનો પડદો બનાવવાના અમુક વીડિયો જોયા હતા. 

પેઇગે ઘરે જ પ્લાસ્ટિકની  બેગ ભેગી કરીને તેનો પડદો બનાવ્યો અને તેને દાદા-દાદીના રૂમના દરવાજા પર લગાવ્યો. ત્યારબાદ તે ખુશીથી ઘણા દિવસો બાદ દાદીને ભેટી હતી. પેઈગની માતાએ પૌત્રી અને દાદીનો વીડિયો ફેસબુક પર શેર કર્યો છે. પેઈગની દાદી પણ તેની પૌત્રીની આવડત જોઇને ખુશ થઇ ગયા હતા અને કોરોના ટાઈમમાં પણ કોઈ ડર વગર તેમની પૌત્રીને ભેટ્યા. 

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો