અમેરિકા / સમુદ્રમાં વિક્ટરની વિક્રમી ડાઈવ, 11 કિ.મી. નીચે પણ પ્લાસ્ટિક

DivyaBhaskar.com

May 16, 2019, 03:37 AM IST
Victor's record dive in the ocean, 11 km Plastic too below

ઈન્ટરનેશનલ ડેસ્કઃ અમેરિકન એક્સપ્લોરર વિક્ટર વેસ્કોવોએ પેસિફિક સમુદ્રમાં 11 કિ.મી. ઊંડી ડાઈવ લગાવી મારિઆના ટ્રેન્ચના તળિયે પહોંચીને વિક્રમ સર્જ્યો છે. 53 વર્ષીય વિક્ટર 28મી એપ્રિલે 10,928 મીટરની ઊંડાઈએ પહોંચ્યા. અહીં વિક્ટરને પ્લાસ્ટિક બેગ અને કેન્ડીના રેપર્સ મળ્યા હતા, જે પર્યાવરણ માટે ચિંતાજનક બાબત છે. વિક્રમી ડાઈવની તેમની આ સિદ્ધિ પણ સમુદ્રમાં પ્લાસ્ટિક પ્રદૂષણના પ્રસારના વિવાદથી અછૂતી રહી ન હતી.

X
Victor's record dive in the ocean, 11 km Plastic too below
Victor's record dive in the ocean, 11 km Plastic too below
Victor's record dive in the ocean, 11 km Plastic too below
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી