ચર્ચિત ચહેરો / નરેન્દ્ર મોદીના ભાઈ પ્રહલાદ મોદી ધરણાના કારણે ચર્ચામાં, વિવાદ સાથે જૂનો નાતા છે

divyabhaskar.com

May 15, 2019, 02:19 PM IST

વીડિયો ડેસ્કઃ નરેન્દ્ર મોદીના નાના ભાઈ પ્રહલાદ મોદી ફરી એક વખત ચર્ચામાં છે.પ્રહલાદ મોદી ચર્ચામાં એટલા માટે છે કેમકે તેઓ જયપુરમાં પોલીસ સ્ટેશન સામે ધરણા પર બેઠા હતા.જયપુર પોલીસ કમિશ્નરે એસ્કૉર્ટ સુરક્ષા ન ફાળવતા તેઓ નારાજ થયા હતા.જોકે આ કોઈ પહેલી ઘટના નથી કે પ્રહલાદ મોદી વિવાદમાં સપડાયા હોય.નરેન્દ્ર મોદી જયારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી ભાઈ સામે પણ મોરચો માંડવા માટે પ્રહલાદ મોદી જાણીતા છે.આ વીડિયોમાં જોઈશું કે પ્રહલાદ મોદી અત્યાર સુધીમાં કયારે અને કેમ વિવાદમાં રહ્યા છે.

X
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી