ઈઝરાયેલ / ક્વીન ઓફ ગન્સ તરીકે જાણીતી પૂર્વ ફૌજીએ કહ્યું- અમારા દેશમાં પણ 'અમેરિકન આર્મ્સ લો' જેવો કાયદો હોવો જોઈએ

Former Fauji, known as Queen of Guns, said: 'Our country should also have a law like' American Arms Law '.
Former Fauji, known as Queen of Guns, said: 'Our country should also have a law like' American Arms Law '.
X
Former Fauji, known as Queen of Guns, said: 'Our country should also have a law like' American Arms Law '.
Former Fauji, known as Queen of Guns, said: 'Our country should also have a law like' American Arms Law '.

  • ઓરિન જુલી ઈઝરાયેલ ડિફેન્સ ફોર્સનો જ એક હિસ્સો હતી, ઘણા ઓપરેશનોમાં પણ ભાગ લીધો હતો 
  •  ડોનાલ્ડ ટ્રમ્પના ટીકાકારો પર ભડકી જુલી, કહ્યું- તેમને યહુદીના વિરોધી કહેવા ખોટું છે
     

Divyabhaskar

May 17, 2019, 03:18 PM IST

જેરુસલેમઃ ક્વીન ઓફ ગન્સના નામથી જાણીતી  ઈઝરાયેલના પૂર્વ ફૌજી ઓરિન જુલી અમેરિકાના આર્મ્સ કાયદાને વિશ્વનો સૌથી શ્રેષ્ઠ કાયદો માને છે. તેમના કહ્યા પ્રમાણે, ઈઝરાયલમાં પણ આવો કાયદો હોવો જોઈએ, પણ તેનાથી ઉલટું તેના દેશમાં એક પણ હથિયાર રાખવાની મંજૂરી નથી.

મોડલિંગની પણ ઓફર મળી ચુકી છે.

ઓરિન 2012માં ઈઝરાયેલની સેનામાં જોડાઈ હતી. જુલીની ઈચ્છા સૈન્યના અભિયાનોમાં જોડાવવાની હતી. તેને સૈન્યમાં જોડાવવાની તેની ઈચ્છા તેના અધિકારીઓ સામે વ્યક્ત કરી હતી, પરંતુ તેને ઓફિસ વર્ક આપવામાં આવ્યું હતું. 2013માં જુલીને સૈન્ય અભિયાનોમાં સક્રિય ભૂમિકા નિભાવવાની તક પણ આપવામાં આવી હતી. ત્યારે જુલીના સૈનિકના વેશમાં ઘણા ફોટાઓ સોશયલ મીડિયા પર શેર થયા હતા. 

2. ડોનાલ્ડ ટ્રમ્પ જુલીના ફેવરેટ

જુલીના કહ્યાં પ્રમાણે, સોશયલ મીડિયા પર તેમને છોકરીનું અલગ જ રૂપ મુક્યું છે. મોટા ભાગે છોકરી તેમની સુંદર તસવીરો સોશયલ મીડિયા પર શેર કરે છે, પરંતુ જુલીની તસવીરોમાં ન તો બિકનીમાં હતી ન તો બાથ શૂટમાં. જુલીને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ખુબ જ ગમે છે. તે ટ્રમ્પના ટીકાકારોને જવાબ આપવાનું ક્યારેય ચુકતી નથી. જુલીના કહ્યાં પ્રમાણે, બરાક ઓબામા કરતા ટ્રમ્પનો લગાવ ઈઝરાયલ પ્રત્યે વધુ છે. તેમને જ જેરુસલેમને ઈઝરાયેલની રાજધાની તરીકેની માન્યતા આપી હતી.

3. જુલીને હથિયાર જ સંતોષની લાગણી અપાવે છે

જુલીના કહ્યાં પ્રમાણે, હથિયારોથી તેમણે ઘણો પ્રેમ છે. હથિયારો સાથે રાખવાથી તેમને સંતોષની લાગણી થાય છે. હથિયારો સાથે તે પોતાને ખુબ જ તાકાતવર અનુભવે છે. તેમને લાગે છે કે બધું જ તેના કંટ્રોલમાં છે. 

COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી