ગૌરવ / અબુધાબીમાં પ્રથમ ભવ્ય BAPS હિન્દુ મંદિરનું નિર્માણ શરૂ, એક પણ ટુકડો લોખંડ- સ્ટીલ વપરાશે નહીં

ભારતીય પ્રાચિન શિલ્પ-વાસ્તુ શાસ્ત્ર સાથે વૈજ્ઞાનિક ડેટા આપતું વિશ્વનું પ્રથમ મંદિર બનશે

Divyabhaskar.com

Feb 15, 2020, 10:32 AM IST

UAEની રાજધાની અબુધાબીમાં પ્રથમ શિખરબદ્ધ હિન્દુ BAPS મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે. ગુરુવારે અબુ-મુરૈખા ખાતે બનનાર મંદિરની આધારવેદિ વિધિ - ‘Raft Foundation Ceremony’ ભવ્યતાપૂર્વક યોજાઈ હતી. જેમાં બ્રહ્મવિહારી સ્વામી, ભારતના UAE ખાતેના રાજદૂત પવન કપૂર, દુબઈના કોન્સ્યૂલ જનરલ ઓફ ઈન્ડિયા શ્રીવિપુલ, UAE સરકારના અધિકારીઓ સાહિત વિવિધ સામાજીક ક્ષેત્રના અગ્રણીઓ હાજર રહ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, સમગ્ર મંદિર ભારતીય પ્રાચિન શિલ્પ-વાસ્તુ શાસ્ત્ર મુજબ વૈજ્ઞાનિક ડેટા આપતું વિશ્વનું પ્રથમ મંદિર બનશે.જેમાં એક પણ ટુકડો લોખંડ વપરાશે નહીં. 400 ટ્રક સિમેન્ટથી પાયાનું બાંધકામ કરાયુ હતુ. મંદિરના બાંધકામમાં 300 જિઓટેક્નિકલ સેન્સર્સ સ્થાપિત કરાશે.

X
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી