સ્પેન / યુટ્યૂબર 150 ફૂટની ઊંચાઇએથી કૂદ્યો, પેરાશૂટ ન ખુલતાં મોત

યુટ્યૂબર રુબેન કાર્બોનેલ
યુટ્યૂબર રુબેન કાર્બોનેલ

Divyabhaskar.com

Aug 14, 2019, 03:15 AM IST

મેડ્રિડ: સ્પેનના 29 વર્ષીય યુટ્યૂબર રુબેન કાર્બોનેલે વીડિયો બનાવવા 150 ફૂટની ઊંચાઇ પરથી છલાંગ લગાવી દીધી પણ પેરાશૂટ ન ખૂલતાં તે એક ફેક્ટરીની ચીમની પર પડ્યો અને સ્થળ પર જ તેનું મોત થઇ ગયું. રુબેન ઘણી વાર આવા વીડિયો યુટ્યૂબ પર પોસ્ટ કરતો રહેતો હતો, જેમાં તે ક્યારેક પેરાગ્લાઇડિંગ કરતો તો ક્યારેક અન્ય કોઇ સ્ટંટ કરતો જોવા મળતો.

X
યુટ્યૂબર રુબેન કાર્બોનેલયુટ્યૂબર રુબેન કાર્બોનેલ
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી