દુબઇ / બુર્જ ખલીફા પર વીજળીની પરફેક્ટ ક્લિક માટે સાત વર્ષ પ્રતીક્ષા કરી

વિશ્વની સૌથી ઊંચી ઇમારત બુર્જ ખલીફા પર વીજળી પડ્યાની પરફેક્ટ તસવીર.
વિશ્વની સૌથી ઊંચી ઇમારત બુર્જ ખલીફા પર વીજળી પડ્યાની પરફેક્ટ તસવીર.

  • દુબઇમાં આ વર્ષે 1996 બાદ સૌથી વધુ વરસાદ થયો 

Divyabhaskar.com

Jan 16, 2020, 01:52 AM IST
દુબઇ: સાઉદી અરેબિયામાં વરસાદ થયો તો ફોટોગ્રાફર જોહેબ અંજુમે વિશ્વની સૌથી ઊંચી ઇમારત બુર્જ ખલીફા પર વીજળી પડ્યાની પરફેક્ટ તસવીર લીધી. આ પળની તેઓ 7 વર્ષથી રાહ જોઇ રહ્યા હતા. જોહેબે ઇન્સ્ટાગ્રામ પર આ તસવીર શૅર કરી છે, જેને 4.90 લાખ લાઇક મળી છે. દુબઇમાં આ વખતે વરસાદે 24 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. આ વર્ષે 1996 બાદ સૌથી વધુ વરસાદ થયો છે.
X
વિશ્વની સૌથી ઊંચી ઇમારત બુર્જ ખલીફા પર વીજળી પડ્યાની પરફેક્ટ તસવીર.વિશ્વની સૌથી ઊંચી ઇમારત બુર્જ ખલીફા પર વીજળી પડ્યાની પરફેક્ટ તસવીર.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી