આજે PM મોદી યુએન મહાસભાને સંબોધન કરશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ફાઇલ તસવીર - Divya Bhaskar
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ફાઇલ તસવીર

ન્યૂયોર્ક: વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન શુક્રવારે યુએનના 74મા અધિવેશનને સંબોધન કરશે. વડાપ્રધાનનું સંબોધન ભારતીય સમય મુજબ સાંજે 7:30 વાગ્યે શરૂ થશે. તેના એક કલાક પછી ઈમરાન ખાન સંબોધન કરશે. મોદીના ભાષણ પર વિશ્વની નજર છે.

અન્ય સમાચારો પણ છે...