ઈન્ટરનેશનલ અપમાન / પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનને અમેરિકામાં એરપોર્ટ પર કોઈ અધિકારી લેવા ન આવ્યો

ઈમરાન ખાન અમેરિકાની મુલાકાતે
ઈમરાન ખાન અમેરિકાની મુલાકાતે

  • વ્હાઈટ હાઉસ ઈમરાનની આ યાત્રાને મહત્ત્વ આપવા નથી માંગતા

Divyabhaskar.com

Jul 22, 2019, 04:14 AM IST

વૉશિંગ્ટન: પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન શનિવારે અમેરિકાની ત્રણ દિવસની યાત્રાએ પહોંચ્યા હતા. ત્યાં એરપોર્ટ પર તેમનું સ્વાગત કરવા માટે કોઈ જ અમેરિકન અધિકારી ગયો ન હતો. કતાર એરવેઝના કોમર્શિયલ વિમાન થકી તેઓ વૉશિંગ્ટન એરપોર્ટ પર ઉતર્યા હતા. ત્યાં તેમનું સ્વાગત પાકિસ્તાનના જ વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરેશી અને અમેરિકા સ્થિત પાકિસ્તાનના રાજદૂત અસદ ખાને કર્યું હતું. એવું કહેવાય છે કે, વ્હાઈટ હાઉસ ઈમરાનની આ યાત્રાને મહત્ત્વ આપવા નથી માંગતા.

X
ઈમરાન ખાન અમેરિકાની મુલાકાતેઈમરાન ખાન અમેરિકાની મુલાકાતે
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી