Speed News / ભોપાલમાં ગણેશ વિસર્જન દરમ્યાન પલટી ખાઈ જતા 11 લોકોના મોત

Divyabhaskar.com

Sep 13, 2019, 09:17 AM IST
વીડિયો ડેસ્કઃ Speed Newsમાં જોઈશું અત્યાર સુધીના મહત્વના તમામ સમાચાર માત્ર 3 મિનિટમાં.ભોપાલમાં ગણેશ વિસર્જન દરમ્યાન દુર્ઘટના ઘટી છે.એક હોડી પલટી ખાઈ જતા 11 લોકોના મોત થયા છે.5 જેટલા લોકો લાપતા બન્યા હતા.આ લાપતા લોકોને બચાવી લેવાયા છે.આ ઉપરાંત અન્ય મહત્વના સમાચારો પણ જોઈશું.
X
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી