Speed News / દેશમાં ગણેશ વિસર્જન દરમ્યાન 24 કલાકમાં 40 લોકોના મોત

Divyabhaskar.com

Sep 14, 2019, 09:33 AM IST
વીડિયો ડેસ્કઃ Speed Newsમાં જોઈશું અત્યાર સુધીના મહત્વના સમાચાર માત્ર 3 મિનિટમાં.ગણેશ વિસર્જન દરમ્યાન દાખવેલી બેદરકારી ભારે પડી છે.દેશમાં છેલ્લા 24 કલાકમાં ગણેશ વિસર્જન દરમ્યાન 40 લોકોના મોત થયા છે.આ દુર્ઘટના દિલ્હી,મધ્યપ્રદેશ,ઉત્તરપ્રદેશ અને મહારાષ્ટ્રમાં થયા ઘટી હતી.આ ઉપરાંત અન્ય મહત્વના સમાચાર પણ જોઈશું.
X
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી