તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિશ્વકપમાં ભારત અને પાક વચ્ચેની મેચ દરમ્યાન બન્યા અનેક રેકૉર્ડસ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વીડિયો ડેસ્કઃ વિશ્વકપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચમાં ભારતે પાક સામે જીત મેળવી હતી.આ મહામુકાબલા દરમ્યાન અનેક  રેકૉર્ડસ પણ બન્યા છે.રોહિત અને રાહુલ વચ્ચે રનની ભાગીદારી હોય કે કોહલીએ તોડેલો સચીનનો રેકૉર્ડ. આ ઉપરાંત પણ અન્ય રેકૉર્ડસ આ મેચ દરમ્યાન બન્યા છે.

અન્ય સમાચારો પણ છે...