યૂકે / લંડનના લ્યૂટોન એરપોર્ટ અંદર પાણી ભરાયું, વીડિયો વાઇરલ થતાં લોકોએ કહ્યું ‘દેશનું સૌથી ખરાબ એરપોર્ટ’

Divyabhaskar.com

Aug 13, 2019, 01:08 PM IST

યૂકેમાં ભારે વરસાદ અને અતિવૃષ્ટીની ચપેટમાં લંડનનું સૌથી મોટું એરપોર્ટ પણ આવી ગયું છે. લંડનના લ્યૂટોન એરપોર્ટ પર પાણી ભરાવવાને કારણે યાત્રિકોને ચેક-ઈન કરવામાં મુશ્કેલી પડી હતી. અને તેના કારણે સમયસર ચેક ઈન ન થતાં ફ્લાઇટસે મોડું ઉડાણ ભર્યું હતુ. જેનો વીડિયો વાઇરલ થતાં લોકોમાં ગુસ્સો જોવા મળ્યો હતો અને લોકોએ આ એરપોર્ટને દેશનું સૌથી ખરાબ એરપોર્ટ ગણાવ્યું હતુ.

X
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી