જાપાન / લાલ દ્રાક્ષનું એક જુમખું 7.5 લાખ રૂપિયામાં વેચાયું, એક દ્રાક્ષનું જ વજન 20 ગ્રામ

લાલ દ્રાક્ષનું એક જુમખું
લાલ દ્રાક્ષનું એક જુમખું

  • ડિમાન્ડ વધુ હોવાથી મોંઘી વેચાઇ 

Divyabhaskar.com

Jul 11, 2019, 11:53 PM IST

ઇશિકાવા: જાપાનમાં લાલ દ્રાક્ષનું એક જુમખું 7.5 લાખ રૂપિયામાં વેચાયું. મંગળવારે થયેલી હરાજીમાં રુબી રોમન નામે ઓળખાતી દ્રાક્ષની આ પ્રજાતિ અંગે હરાજી યોજાઇ હતી. આ દ્રાક્ષની વિશેષતા એ છે કે તેની એક દ્રાક્ષનું જ વજન 20 ગ્રામ જેટલું હોય છે. તે ધનિકોના ફળ તરીકે પણ ઓળખાય છે. સ્વાદમાં મીઠી પરંતુ એસિડિક દ્રાક્ષ શુભ અવસરો પર ગિફ્ટ આપવા વપરાય છે. વળી તે સહેલાઇથી ઉપલબ્ધ પણ હોતી નથી. ડિમાન્ડ વધુ હોવાથી મોંઘી વેચાય છે. આ વખતે જાપનની હયાકુરાકુસો કંપનીએ 7.5 લાખ રૂપિયાની કિંમતે ખરીદી.

X
લાલ દ્રાક્ષનું એક જુમખુંલાલ દ્રાક્ષનું એક જુમખું
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી