• Home
  • International
  • Corona Virus effect: Peoples reached to buy Essential things at Patel Brothers shop in New York

કોરોનાનો કેર / ન્યૂયોર્કમાં પટેલ બ્રધર્સની દુકાન બહાર લાઇનો લાગી

પટેલ બ્રધર્સ દુકાનની બહાર શૉપિંગ કરવા માટે લોકોની લાંબી કતાર લાગી.
પટેલ બ્રધર્સ દુકાનની બહાર શૉપિંગ કરવા માટે લોકોની લાંબી કતાર લાગી.

દિવ્ય ભાસ્કર

Mar 16, 2020, 05:23 AM IST
ન્યૂજર્સી: અમેરિકામાં કોરોના વાઇરસના લીધે 50થી વધારે લોકોના મોત નોંધાઈ ચૂક્યા છે ત્યારે સમગ્ર દેશમાં કટોકટી જેવો માહોલ સર્જાયો છે. ટ્વિટર પર ન્યૂજર્સીમાં વસતાં ગુજરાતી રણધીર નાયકે ન્યૂયોર્કનો આ ફોટો શૅર કર્યો હતો. જેમાં ન્યૂયોર્કની પટેલ બ્રધર્સ દુકાનની બહાર શૉપિંગ કરવા માટે લોકોની લાંબી કતાર લાગી હતી. સમગ્ર અમેરિકામાં લોકો જીવનજરૂરિ ચીજવસ્તુઓ ખરીદવા માટે પડાપડી કરી રહ્યાં છે જેથી સંપૂર્ણ લૉકડાઉન જેવી સ્થિતિમાં જીવનનિર્વાહ થઈ શકે.
X
પટેલ બ્રધર્સ દુકાનની બહાર શૉપિંગ કરવા માટે લોકોની લાંબી કતાર લાગી.પટેલ બ્રધર્સ દુકાનની બહાર શૉપિંગ કરવા માટે લોકોની લાંબી કતાર લાગી.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી