હુમલો / 6 મહિના બાદ રશિયાની સેનાએ ફરી સીરિયા પર હવાઈ હુમલા કર્યા, 14 મોત, 60 ઘવાયા

Divyabhaskar.com | Updated - Mar 15, 2019, 03:03 AM
હુમલા બાદ સીરિયાના રહેણાકો ખંડેર બની ગયા હતા
હુમલા બાદ સીરિયાના રહેણાકો ખંડેર બની ગયા હતા

  • શિયાએ તૂર્કીની મધ્યસ્થતા હેઠળ ગત સપ્ટેમ્બરે જ યુદ્ધવિરામ લાગુ કર્યો હતો

બેરુત: રશિયાની સેનાએ પાંચ મહિનાના યુદ્ધવિરામ બાદ સીરિયા પર ફરી હવાઈ હુમલા કરી દીધા છે. હવાઇ હુમલામાં ઈદલિબ પ્રાંતમાં 6 બાળકો સહિત 14 લોકો મૃત્યુ પામ્યા. 60થી વધુ લોકો ઘવાયા પણ હતા. ઈદલિબમાં અનેક વિદ્રોહી જૂથ સક્રિય છે. રશિયાએ તૂર્કીની મધ્યસ્થતા હેઠળ ગત સપ્ટેમ્બરે જ યુદ્ધવિરામ લાગુ કર્યો હતો.

X
હુમલા બાદ સીરિયાના રહેણાકો ખંડેર બની ગયા હતાહુમલા બાદ સીરિયાના રહેણાકો ખંડેર બની ગયા હતા
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App