તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રી ઇવાન્કા વિશ્વ બેન્કની પ્રમુખ બની શકે છે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇવાન્કા ટ્રમ્પની ફાઈલ તસવીર - Divya Bhaskar
ઇવાન્કા ટ્રમ્પની ફાઈલ તસવીર
  • એપ્રિલના મધ્ય ભાગ સુધીમાં વર્લ્ડ બેન્કના વડાની નિમણૂક કરી લેવાશે

વોશિંગ્ટન: અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રી ઇવાન્કા ટ્રમ્પ વર્લ્ડ બેન્કની પ્રમુખ બની શકે છે. ઇવાન્કા હાલમાં વ્હાઈટ હાઉસની સલાહકાર છે. તે જીમ યોન્ગ કિંગનું સ્થાન લેશે. અન્ય સંભવિત ઉમેદવારોમાં સંયુક્ત રાષ્ટ્રના માજી રાજદૂત મિકી હેલી પણ છે. ગુરુવારે બેન્કના બોર્ડે કહ્યું હતું કે આગામી મહિનાના પ્રારંભમાં નોમિનેશન સ્વીકારાશે અને એપ્રિલના મધ્ય ભાગ સુધીમાં વડાની નિમણૂક કરી લેવાશે.