તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમેરિકા, બ્રિટન, ફ્રાન્સે UNમાં આતંકી મસૂદ અઝહરને બ્લેક લિસ્ટ કરવાનો પ્રસ્તાવ આપ્યો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ચીન આ પ્રસ્તાવનો વિરોધ કરે તેવી શક્યતા
  • પુલવામા આતંકી હુમલા પછી આતંકવાદને ખતમ કરવા મુદ્દે અમેરિકા, બ્રિટન અને ફ્રાન્સ ભારત સાથે

નવી દિલ્હી: જૈશ-એ-મોહમ્મદના વડા મસૂદ અઝહર પર પ્રતિબંધ માટે યુએનની સુરક્ષા પરિષદમાં પ્રસ્તાવ રજૂ કર્યો છે. તેને અમેરિકા, ફ્રાન્સ અને બ્રિટને રજૂ કર્યો હતો. સુરક્ષા પરિષદની પ્રતિબંધ સમિતિ આ પ્રસ્તાવ અંગે 10 દિવસમાં વિચારશે. અમેરિકા, ફ્રાન્સ, બ્રિટન અને રશિયા પહેલાંની જેમ ભારતની પડખે છે. ફ્રાન્સ, અમેરિકા અને બ્રિટને પ્રસ્તાવમાં અઝહરને ગ્લોબલ આતંકી જાહેર કરવાની માગ કરી હતી. જોકે આ પ્રસ્તાવ અંગે ચીને કોઈ પ્રતિક્રિયા આપી નહોતી. આતંકી મસૂદ પર 10 વર્ષમાં ચોથીવાર પ્રસ્તાવ લવાયો છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

વધુ વાંચો