મસૂદ મુદ્દો / અમેરિકાના તમામ રિસોર્સના ઉપયોગ સામે ભડક્યું ચીન, કહ્યું - USએ મામલાને વધુ જટિલ બનાવ્યો

ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ગેંગ શોન્ગે કહ્યું, ચીન આ મામલે સકારાત્મક પ્રગતિ માટે તમામ પ્રયાસો કરી રહ્યું છે. (ફાઇલ)
ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ગેંગ શોન્ગે કહ્યું, ચીન આ મામલે સકારાત્મક પ્રગતિ માટે તમામ પ્રયાસો કરી રહ્યું છે. (ફાઇલ)
X
ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ગેંગ શોન્ગે કહ્યું, ચીન આ મામલે સકારાત્મક પ્રગતિ માટે તમામ પ્રયાસો કરી રહ્યું છે. (ફાઇલ)ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ગેંગ શોન્ગે કહ્યું, ચીન આ મામલે સકારાત્મક પ્રગતિ માટે તમામ પ્રયાસો કરી રહ્યું છે. (ફાઇલ)

  • અમેરિકાના ડ્રાફ્ટ પર ચીનને આપત્તિ, કહ્યું - આનાથી ખોટું ઉદાહરણ બનશે 
  • અમેરિકાએ અઝહરને બ્લેક લિસ્ટ કરવાનો પ્રસ્તાવ 13 માર્ચે યુએન કાઉન્સિલમાં રાખ્યો હતો 

divyabhaskar.com

Apr 04, 2019, 12:47 PM IST

બીજિંગઃ ચીને બુધવારે સ્પષ્ટતા કરી છે કે, તેઓના તરફથી પાકિસ્તાની આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના ચીફ મસૂદ અઝહરને બ્લેક લિસ્ટ કરવાના કડક પ્રયાસો થઇ રહ્યા છે. ચીનના અધિકારીઓએ જણાવ્યું કે, અમેરિકા યુએન સિક્યોરિટી કાઉન્સિલમાં નિયમોથી વિપરિત અલગ ડ્રાફ્ટ રજૂ કરીને ખોટાં ઉદાહરણો ઉભા કરી રહ્યું છે. 
 

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી