10 સેકન્ડમાં શિકાર:રણથંભોર નેશનલ પાર્કમાં વાઘે કર્યો શિકાર , ભેંસોનું ટોળું આવતા શિકાર છોડી વાઘ ભાગ્યો

11 દિવસ પહેલા

માત્ર 10 સેકન્ડમાં ભેંસના બચ્ચા પર હુમલો કરી વાઘે પોતાનો શિકાર તો કર્યો પરંતુ ભેંસનું ટોળુ સામે આવવાને કારણે તેણે શિકાર છોડીને ભાગવું પડ્યુ. આ ઘટના રણથંભોર નેશનલ પાર્કના ઝોન 10નો છે. જ્યાં વાઘ ટી 58 ભેંસના બચ્ચાનો શિકાર કરે છે. પરંતુ બચ્ચાની માતા અને ટોળાની બીજી ભેંસોએ વાઘને ભગાડી દીધો. જો કે આટલા પ્રયાસો છતાં ભેંસનું બચ્ચુ બચી ન શક્યુ. આ સમગ્ર ઘટના ટાઈગર સફારી પર આવેલા પર્યટકોના કેમેરામાં કેદ થઈ હતી.

અન્ય સમાચારો પણ છે...