નવા વિડિઓ

 • Gujju “PUBG” (ગુજજુ Pubg) | Gujju Comedy Video | Gujju Dada 10:22

  Gujju “PUBG” (ગુજજુ Pubg) | Gujju Comedy Video | Gujju Dada

 • કીર્તિદાનના સ્વરમાંથી વહેતો રાગ મેઘ સાંભળી પુત્ર રાગ હસી પડ્યો 01:08

  કીર્તિદાનના સ્વરમાંથી વહેતો રાગ મેઘ સાંભળી પુત્ર રાગ હસી પડ્યો

 • JEE મેઈનના પરિણામમાં સુરતીએ ડંકો વગાડી રાજ્યભરમાં પ્રથમ ક્રમ મેળવ્યો 01:11

  JEE મેઈનના પરિણામમાં સુરતીએ ડંકો વગાડી રાજ્યભરમાં પ્રથમ ક્રમ મેળવ્યો

 • આર્મીમેનનું બીમારીથી પંજાબમાં નિધન, વતનમાં ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમવિધિ 01:20

  આર્મીમેનનું બીમારીથી પંજાબમાં નિધન, વતનમાં ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમવિધિ

 • એ લુખ્ખા...ઉમરેઠના ધારાસભ્ય ગોવિંદ પરમારની દાદાગીરી, પોલીસને બેફામ ગાળો દીધી 00:41

  એ લુખ્ખા...ઉમરેઠના ધારાસભ્ય ગોવિંદ પરમારની દાદાગીરી, પોલીસને બેફામ ગાળો દીધી

 • Inki Checking karo, Comment Trolling, Ep. 15, Pranks in India 2018, Unglibaaz 04:21
  હાસ્ય

  Funny: ચાલો ઉભા થાવ તમારું ચેંકિંગ કરવું છે

 • Funny, Comedy, Laugh, Crazy, Lol, Haha, Unglibaaz Baba Prank, Friendship Day Special, Pranks 08:32
  હાસ્ય

  બાબા કી જય હો! જોઈ લો બાબાવાળું પ્રેન્ક

 • Kiki Challenge, Funny, Comedy, Laugh Prank, Pranks in India, Unglibaaz 04:53
  હાસ્ય

  હા હા હા, #KikiChallengeના નામે દોડાવી દોડાવીને દમ કાઢી લીધો!

 • Call Crash Part 2 | Unglibaaz 04:47
  મનોરંજન

  યુવતીઓ સાથે યુવકે કર્યું કૉલિંગ પ્રેન્ક

  Like | Comment | Share | Follow| દોસ્તો જો તમને પણ આ માહિતી ગમે તો ચોક્કસ તેને શેર પણ કરો.

 • Super Girls Saving Blind Man's Life 03:59
  મનોરંજન

  જ્યારે અંધ આદમીએ રસ્તો પૂછ્યો તો યુવતીઓએ કર્યું આવું

  આજે અમે તમને એક એવો વીડિયો બતાવીશું જેમાં એક અંધ યુવક લોકોને રસ્તો પૂછી રહ્યો છે અને તેને વારંવાર એક યુવક રસ્તો ભટકાવી દે છે, આ જોઇને આજુબાજુ વાળા લોકોના શું રીએક્શન હતા? શું ખરેખર કોઈ મદદ કરવા આવ્યું?છોકરીએ આ જોઇને શું કર્યું અને તેનું પરિણામ શું આવ્યું? જોઈ લો આવા તમામ સવાલોના જવાબ

  7K વ્યુઝ
 • very funny Diwali prank 04:32

  અચાનક જ અસ્થિર મગજના વ્યક્તિએ ચાલુ કારમાં સળગાવ્યો બોંબ

  ઉગલીબાઝનું આ એક પ્રેંક છે જેમાં એક વ્યક્તિ રસ્તામાં ગાડી પાર્ક કરે છે અને આવતા જતા લોકોને પોતાના ભાઈનું ધ્યાન રાખવાનું કહીને વોશરૂમ જાય છે.વાત ત્યાં આડા પાટે ચડે છે જયારે તેનો ભાઈ જે અસ્થિર મગજનો હોવાનો ખેલ કરી રહ્યો હોય છે તે કારમાં જ હાથમાં બોંબ લઈને ફોડવા લાગે છે, જુઓ બાદમાં દયા ખાઈને બેઠેલા લોકોની શું હાલત થાય છે

  2K વ્યુઝ
 • Ugly Rich Or Poor Handsome, What Girls Likes 02:49

  કદરૂપો ધનવાન કે હેન્ડસમ ગરીબ યુવક? જુઓ યુવતીઓને શું પસંદ છે

  જયારે પબ્લિક પ્લેસ પર હાજર રહેલ સુંદર યુવતીઓને આ સવાલ ,કદરૂપો ધનવાન કે હેન્ડસમ ગરીબ યુવક? પૂછવામાં આવ્યો ત્યારે તેમણે પોતાના દિલની વાત કરી હતી.આના જવાબ ઘણા બધા મિક્ષ આવ્યા હતા, કોઈ કન્ફયુઝ પણ થઇ ગયું હતું તો કોઈ પોતાના ફ્યુચર પ્લાનને લઈને એટલું જ કલીયર હતું કે ધડામ દઈને પસંદગી કરી જ નાંખી હતી

  4K વ્યુઝ
 • what girls have to say about short skirts 04:08

  છોકરીઓની પહેલી પસંદ હોય છે શોર્ટ સ્કર્ટ, જોઈ લો કેવા આપ્યા શોકિંગ જવાબો

  આજકાલ શોર્ટ સ્કર્ટની ફેશન ચાલી રહી છે કોઈ પણ યુવતી એવી નહિ હોય જે આવા શોર્ટ સ્કર્ટ કે અન્ય શોર્ટ કોસ્ચ્યુમ પહેરવાનું ટાળે.દરેક યુવતી ફેશનને લઈને ખુબજ સાવધાન હોય છે, અહીં જ્યારે પબ્લિક પ્લેસ પર અજાણી યુવતીઓને પૂછવામાં આવ્યું કે તે કેમ શોર્ટ સ્કર્ટ પહેરે છે ? તેના જવાબમાં યુવતીઓએ જે જવાબ આપ્યા તે સાંભળી તમે પણ ચમકી જશો.

  4K વ્યુઝ
 • Why Do Girls Wear Short Skirts or Revealing Clothes – Social Experiment Video from YouTuber UngliBaaz 04:08

  ટૂંકા કપડાં કેમ પહેરો છો? પૂછતાં જ છોકરીઓએ આપ્યા આવા કારણો

  youtuber unglibaaz એ તાજેતરમાં એક વીડિયો અપલોડ કર્યો છે જેમાં તેમણે મેટ્રો સીટીની યુવતીઓને લઈને એક સામાજિક પ્રયોગ કર્યો હતો. આ પ્રયોગમાં તેમણે યુવતીઓને કેટલાક રસપ્રદ સવાલ પૂછ્યા કે તેઓ શોર્ટ સ્કર્ટ કેમ પહેરે છે? શું ખરેખર તે યુવતીઓ આ પ્રકારના શોર્ટ સ્કર્ટ શોખ માટે પહેરે છે કે પછી અંગ પ્રદર્શન કરવા ? જાતે જ સાંભળી લો તેમના જવાબો

  9K વ્યુઝ
 • Boy Dressed as a Girl - Shemale kissing in Public 03:35

  છોકરીના કપડાં પહેરીને છોકરાઓને કરવા લાગ્યો કિસ, જુઓ ગાર્ડનમાં પછી શું થયું એ!

  unglibaaz એ હાલમાંજ એક પ્રેંક અપલોડ કર્યું હતું જેમાં એક છોકરો છોકરીના વેશમાં સજીધજીને બીજા છોકરાઓની પાસે જાય છે અને અચાનક જ તેમને કિસ કરે છે ,કોઈ તેની આ હરકતથી પરેશાન થઇ જાય છે તો કોઈ તેની સામે પણ થઇ જાય છે.જોઈ લો તમે પણ આ મજેદાર અને ફની વીડિયો.

  24K વ્યુઝ
વધુ વીડિયો

અત્યારે ટ્રેન્ડમાં

 1. ચાલતી બસમાંથી મોઢું બહાર કાઢ્યું અને થાંભલો આવી ગયો, મહિલાનું માથું કપાઈ જતાં મોત 00:59

  ચાલતી બસમાંથી મોઢું બહાર કાઢ્યું અને થાંભલો આવી ગયો, મહિલાનું માથું કપાઈ જતાં મોત

 2. ભાવનગરના મહુવામાં પતંગની દોરીથી ગળું ચીરાઈ જતાં 5 વર્ષીય બાળકીનું મોત 00:27

  ભાવનગરના મહુવામાં પતંગની દોરીથી ગળું ચીરાઈ જતાં 5 વર્ષીય બાળકીનું મોત

 3. તાપમાન 50 ડિગ્રીથી વધી ગયું તો રોડનો ડામર ઓગળવા લાગ્યો, પ્રાણીઓની થઈ કફોડી હાલત 01:07

  તાપમાન 50 ડિગ્રીથી વધી ગયું તો રોડનો ડામર ઓગળવા લાગ્યો, પ્રાણીઓની થઈ કફોડી હાલત

 4. એ લુખ્ખા...ઉમરેઠના ધારાસભ્ય ગોવિંદ પરમારની દાદાગીરી, પોલીસને બેફામ ગાળો દીધી 00:41

  એ લુખ્ખા...ઉમરેઠના ધારાસભ્ય ગોવિંદ પરમારની દાદાગીરી, પોલીસને બેફામ ગાળો દીધી

 5. નિષ્ઠુર પતિએ ચામડાના પટ્ટેથી પત્નીને જનાવરની જેમ મારી, માર મારતો વીડિયો પણ બનાવ્યો 01:54

  નિષ્ઠુર પતિએ ચામડાના પટ્ટેથી પત્નીને જનાવરની જેમ મારી, માર મારતો વીડિયો પણ બનાવ્યો

TOP