નવા વિડિઓ

  • 96 વર્ષના નાથુદાદાએ બતાવ્યો ગરદનના દુઃખાવા મટાડવાનો પ્રયોગ, લસણ અને તલના તેલમાં છે રામબાણ ઈલાજ 01:09

    96 વર્ષના નાથુદાદાએ બતાવ્યો ગરદનના દુઃખાવા મટાડવાનો પ્રયોગ, લસણ અને તલના તેલમાં છે રામબાણ ઈલાજ

  • દુનિયામાં સૌથી પ્રબળ શક્તિ છે, તમારા પોતાનાં વિચાર 01:29

    દુનિયામાં સૌથી પ્રબળ શક્તિ છે, તમારા પોતાનાં વિચાર

  • આ વિચાર રાખવાથી, સુખ-દુ:ખ, સફળતા કે નિષ્ફળતામાં રહી શકશો સ્થિર 01:54

    આ વિચાર રાખવાથી, સુખ-દુ:ખ, સફળતા કે નિષ્ફળતામાં રહી શકશો સ્થિર

  • 'નીતિનભાઈનો એક્સિડન્ટ થાય તો હું 2 નહીં પણ 3 લાખ રૂપિયા આપીશ’, ખેડૂતનો આક્રોશ 01:43

    'નીતિનભાઈનો એક્સિડન્ટ થાય તો હું 2 નહીં પણ 3 લાખ રૂપિયા આપીશ’, ખેડૂતનો આક્રોશ

  • ભગવાન કે સંતનો મહિમા કમ સે કમ આપણાં કુટુંબી જેવો તો સમજવો જ 01:03

    ભગવાન કે સંતનો મહિમા કમ સે કમ આપણાં કુટુંબી જેવો તો સમજવો જ

  • ગામડામાં રહેતાં કપલે કરાવ્યું આ ફોટોશૂટ વાયરલ કેમ થયું?, Village couple pre wedding photoshoot viral 05:03
    સમાચાર

    ગામડામાં રહેતાં કપલે કરાવેલું આ ફોટોશૂટ વાયરલ કેમ થયું?

    અમદાવાદ: હવેના જમાનામાં પ્રિ-વેડિંગ ફોટોશૂટ અને વીડિયો શૂટિંગનું ચલણ વધતું જાય છે. યુવાનો અને યુવતીઓ તેમના લગ્નની યાદગીરીને આધુનિક સાધનોની મદદથી સાચવી શકાય તે માટે પ્રિ-વેટિંગ શૂટિંગ તરફ વળ્યા છે. ગુજરાતમાં પણ આવા શૂટિંગની બોલબાલા છે. આ વીડિયો અલ્પા અને હાર્દિક પર શૂટ કરાયો છે. જેઓ કચ્છ જિલ્લાના નાનકડા ગામમાં રહે છે. તેઓએ કચ્છનાં વિવિધ સ્થળોએ શૂટિંગ કરાવ્યું છે. જેમાં ભુજ, માંડવીનો દરિયાકિનારો વગેરે સ્થળે સામેલ છે. આ વીડિયોનું શૂટિંગ શુભમ સ્ટુડિયો હળવદ દ્વારા કરવામાં આવ્યું છે.

    39K વ્યુઝ
  • આને કહેવાય નાળિયેર ફોડ્યાં, આ ભાઈ બે હાથે નાળિયેર ફોડી ગિનિસ રેકોર્ડને પણ પાછળ મૂકી દેશે,A man break Coconut in temple 02:15
    ઓફબીટ

    આને કહેવાય નાળિયેર ફોડ્યાં, બે હાથે નાળિયેર ફોડી ગિનિસ રેકોર્ડને પણ પાછળ મૂકી દેશે

    નાળિયેર ફોડવું એ કપરુ કામ છે, એ આપણે સૌ કોઈ જાણીએ છીએ, પરંતુ આ ભાઈમાં નાળિયેર ફોડવાનું જબરૂ ટેલેન્ટ છે, બે હાથે એક પછી એક નાળિયેર ફોડીને જાણે રેકોર્ડ સર્જવા માગતા હોય તેવું લાગે છે. વીડિયો સાઉથના કોઈ મંદિરનો લાગી રહ્યો છે. જેમાં નાળિયેરનો મોટો ઢગલો દેખાઈ રહ્યો છે અને કેટલાક લોકો તેમની સામે નાળિયેર મૂકી રહ્યા છે અને આ મહાશય સેકન્ડોના સમયમાં નાળિયેર ફોડી રહ્યા છે.

  • Video of 12 Year Old Girl Is About To Marry a 37 Year Old Man,37 વર્ષનો વરરાજા 12 વર્ષ છોકરી સાથે કરવા જઈ રહ્યો હતો લગ્ન, ચર્ચમાં આવેલા લોકો ભડક્યાં 01:19
    ઓફબીટ

    37 વર્ષનો વરરાજા 12 વર્ષ છોકરી સાથે કરી રહ્યો હતો લગ્ન, ચર્ચમાં આવેલા લોકો ભડક્યાં

    પાંચ વર્ષ પહેલાની નોર્વેની આ સ્ટોરીએ બબાલ મચાવી હતી. જેમાં એક 12 વર્ષની છોકરીના લગ્ન 37 વર્ષના વ્યક્તિ સાથે થઈ રહ્યા હતા. લગ્નની તૈયારીથી લઈને પોતાનો એક્સપિરીયન્સ આ છોકરીએ એક બ્લૉગ અને વીડિયો થકી શેર કર્યો, વીડિયોમાં ચર્ચમાં આવેલા લોકો આ લગ્નનો વિરોધ કરતા દેખાય છે. અને એન્ડ મોમેન્ટ પર છોકરી લગ્ન કરવાની ના પાડીને તમામનું દિલ જીતી લે છે. આ વીડિયો અને બ્લૉગ બાળકોના અધિકારો માટે કામ કરનાર પ્લાન ઈન્ટરનેશનલ નામના સંગઠને બનાવ્યો હતો. જેનાથી બાળ વિવાહને લઈને પુરી દુનિયાનુ ધ્યાન પોતાની તરફ ખેંચાયું હતુ.

  • હવે અમેરિકા રહેતા NRI લોકોને લગ્નની ખરીદી કરવા ઈન્ડિયા લાંબુ નહીં થવુ પડે, 'બંધન વેડિંગ એક્સપો' આપશે તમામ ફેસિલિટીઝ,Bandhan wedding expo coom soon in new jearsy 03:44
    ઓફબીટ

    હવે અમેરિકા રહેતા NRI લોકોને લગ્નની ખરીદી કરવા ઈન્ડિયા લાંબુ નહીં થવુ પડે

    અમેરિકાના ન્યૂ જર્સીમાં રહેતા ગોવિંદભાઈ પટેલ એક બિઝનેસમેન છે, તેમના ખુદનો બેન્કવેટ હોલ અને ડેકોરેશન કંપની છે. અને હવે તેઓ અમેરિકામાં વસતા NRI માટે એક વેડિંગ એક્સપો શરૂ કરવા જઈ રહ્યા છે. બંધન વેડિંગ એક્સપોમાં ગુજરાતના વેડિંગ વેન્ડર્સ પોતાનું કલેક્શન શૉ કરશે. જે અમેરિકામાં વસતા લોકોને ઈન્ડયન કલેક્શન ત્યાં બેઠા જ મળી રહેશે. અને ઈન્ડિયા લાંબુ થવુ નહીં પડે.

  • સામાન્ય ગુજરાતીએ બનાવ્યું ઘરમાં રાખવાનું અનોખું મંદિર, કાનાજી અને કુળદેવીની અલગ-અલગ વ્યવસ્થા,Comman man made god temple 02:38
    ઓફબીટ

    સામાન્ય ગુજરાતીએ બનાવ્યું ઘરમાં રાખવાનું અનોખું મંદિર, કાનાજી અને કુળદેવીની અલગ-અલગ વ્યવસ્થા

    બધાના ઘરમાં મંદિર તો લગભગ હોય જ છે, પરંતુ એક ગુજરાતીએ અનોખું મંદિર બનાવ્યુ છે. તેમાં તેણે કાનાજી અને કુળદેવીના સ્થાન અલગ અલગ બનાવ્યા છે. ત્રિપલ ડોરના આ મંદિરમાં લાલાના શયનખંડથી માંડીને ગાર્ડન પણ બનાવ્યું. ઉપર-નીચે બે પાર્ટમાં દ્વારપાલ, સખીઓ, સિંહાસન, રાસમંડળી, જમનાજીની લોટી રાખવાની પણ સુવિધા છે. તેમજ સીડી પણ ફોલ્ડિંગ છે.

    7K વ્યુઝ
  • About Zero in gujarati by J R Dangar,ગુજરાતના આ શિક્ષકે જણાવેલી શૂન્ય વિશેની 10 ખાસિયતો જાણવી જરૂરી 03:05
    ઓફબીટ

    ગુજરાતના આ શિક્ષકે જણાવેલી શૂન્ય વિશેની 10 ખાસિયતો જાણવી જરૂરી

    સોશિયલ મીડિયામાં એક ગણિતના શિક્ષકનો વીડિયો હાલ વાયરલ થયો છે. તમે શૂન્ય વિશે તો જાણતા હશો પરંતુ તેની 10 ખાસિયત વિશે નહીં જાણતા હોવ, ગણિતમાં શૂન્ય વિશેની આ દસ વિશેષતા જો તમને ખબર હશે તો ગણિત શીખવું તમારા માટે ઘણું જ સરળ થઈ જશે, ડાંગર સરનો આ વીડિયો તમે તમારા બાળકને બતાવીને શૂન્ય વિશેની આ માહિતી આપી શકો છો.

  • ડાકલાં પર રાજલ બારોટે રેગડી ગાતા જ એક છોકરી સ્ટેજ પર ચઢી ધૂણવા લાગી, વીડિયો વાઇરલ,Singer rajal barot stage performance 01:05
    ઓફબીટ

    ડાકલાં પર રાજલ બારોટે રેગડી ગાતા જ એક છોકરી સ્ટેજ પર ચઢી ધૂણવા લાગી

    અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાને લઈને રાજ્યમાંથી અનેક પદયાત્રીઓ પગપાળા મા પાસે જઈ રહ્યા છે. ત્યારે અંબાજી જતાં અનેક રસ્તાઓ પર કેમ્પ રાખવામાં આવ્યા છે. આ કેમ્પમાં લોકગાયિકા રાજલ બારોટે સ્ટેજ પર્ફોર્મન્સ આપ્યુ હતુ અને યાત્રિકોને જલસો કરાવ્યો હતો. એમાં પણ રાજલ બારોટે ડાકલા ગાતા યુવાઓ જૂમી ઉઠ્યા હતા. અને ગરબા પણ કર્યા હતા.

    7K વ્યુઝ
  • રોટલી બનાવવામાં મમ્મીને પણ પાછળ મુકી દે તેવી છે આ ઢીંગલીની સ્કિલ,A Little girl made roti 01:35
    ઓફબીટ

    રોટલી બનાવવામાં મમ્મીને પણ પાછળ મુકી દે તેવી છે આ ઢીંગલીની સ્કિલ

    આ ટેણીને જોઇને તમે કહેશો ઓહ માય ગોડ, આટલી ઉંમરમાં તેની રોટલી વણવાની સ્કિલ ગજબની છે, તેને રોટલી વણતા જોઇને એવુ લાગે કે તેની મમ્મીને પણ તે રોટલી વણવામાં પાછળ મુકી દેતી હશે, તેને જોઇને એવુ લાગે કે તેણે રોટલી વણવામાં ટ્રેનિંગ લીધી હશે. અને જે સ્પીડે રોટલી વણી રહી છે તે જોતા તેને લિટલ સેફ જરૂર કહી શકાય.

    4K વ્યુઝ
  • Kid singing hanuman chalisa,કાલી-ઘેલી ભાષામાં હનુમાન ચાલિસા બોલતો આ ટેણિયો તમને ઈમ્પ્રેસ કરી દેશે 01:13
    ઓફબીટ

    કાલી-ઘેલી ભાષામાં હનુમાનચાલીસા બોલતો આ ગુજરાતી ટેણિયો તમને ઇમ્પ્રેસ કરી દેશે

    સોશિયલ મીડિયામાં એક ટેણિયાનો વીડિયો વાયરલ થયો છે. આ ટેણિયો ત્રણથી ચાર વર્ષની ઉંમરનો લાગી રહ્યો છે. જે આટલી નાની ઉંમરમાં મોઢે હનુમાન ચાલિસા બોલે છે, તેની કાલી ઘેલી ભાષા તમને ઈમ્પ્રેસ કરી દેશે. તે એક શિક્ષકનો દીકરો છે અને તેનો વીડિયો ઘરના જ કોઈ મેમ્બરે શૂટ કર્યો છે. જે હર કોઈને સાંભળવો ગમે તેવો છે,

    3K વ્યુઝ
  • rajasthan-uncle-khopar-singh-have-one-leg-and-work-hard-in-delhi,એક પગ નથી, છત્તાં રેતી-સિમેન્ટની બોરીઓ ઉપાડી કાળી મજૂરી કરી પેટિયું રડવા મજબૂર દાદા 01:45
    ઓફબીટ

    એક પગ નથી, છત્તાં રેતી-સિમેન્ટની બોરીઓ ઉપાડી કાળી મજૂરી કરી પેટિયું રડવા મજબૂર દાદા

    આ વીડિયો જોઇને તમારી આંખોમાં આંસૂ આવી જશે. શરીરનું એક અંગ ગુમાવતા લોકો ડિપ્રેશનમાં જતા રહે છે અને મનથી ભાંગી પડે છે. ત્યારે આ વૃદ્ધને જ જુઓ, એક પગ નથી છત્તાં કોઇ પાસે હાથ લંબાવવા કરતા કાળી મજૂરી કરીને પેટ રળી જાણે છે. તેમનું નામ ખોપર સિંહ છે, જેઓ રાજસ્થાનના છે અને દિલ્હીમાં રહે છે. તેમનો વીડિયો અત્યાર સુધીમાં 60 લાખ લોકો જોઇ ચૂક્યા છે.

    7K વ્યુઝ
  • સભામાં ચકલુંય ફરક્યું નહીં અને ખાલી ખુરશીઓ સામે ભાષણ આપતા રહ્યાં સપા નેતા,Empty chair in Nukkad sabha of SP leader 00:48
    ઓફબીટ

    સભામાં ચકલુંય ફરક્યું નહીં અને ખાલી ખુરશીઓ સામે ભાષણ આપતા રહ્યાં સપા નેતા

    યુપીની નુક્કડ બેઠક પરનો આ વીડિયો જોઈને તમને પણ હસવુ આવશે. સપાના એક નેતાની સભામાં ખાલી ખુરશી રહી છતાં ભાષણ કરતા રહ્યા આ મહાશય, યુપીમાં આ હાલ છે સપાના નેતાના. સમાજવાદી પાર્ટીના આ નેતાને સાંભળવા કોઈ તૈયાર નથી. તેની સભામાં ચકલુંય ફરક્યું નહીં, છતાં પોતાની પાર્ટીની ડંફાસો હાંકતા રહ્યા આ નેતા. જેનો વીડિયો કોઈ રાહદારીએ શૂટ કર્યો છે.

    3K વ્યુઝ
વધુ વીડિયો

અત્યારે ટ્રેન્ડમાં

  1. વિદ્યાર્થિનીને બાથમાં લઈ ટીચરે માણી અંગત પળો, બારણા પાછળથી વિદ્યાર્થીએ બનાવી વીડિયો ક્લિપ 01:27

    વિદ્યાર્થિનીને બાથમાં લઈ ટીચરે માણી અંગત પળો, બારણા પાછળથી વિદ્યાર્થીએ બનાવી વીડિયો ક્લિપ

  2. સામાન્ય ગુજરાતીએ બનાવ્યું ઘરમાં રાખવાનું અનોખું મંદિર, કાનાજી અને કુળદેવીની અલગ-અલગ વ્યવસ્થા 02:38

    સામાન્ય ગુજરાતીએ બનાવ્યું ઘરમાં રાખવાનું અનોખું મંદિર, કાનાજી અને કુળદેવીની અલગ-અલગ વ્યવસ્થા

  3. ગુજરાતના પેટ્રોલપંપ પર આ રીતે થાય છે કટકી, એક જાગૃત નાગરિકે ખોલી પોલ 02:53

    ગુજરાતના પેટ્રોલપંપ પર આ રીતે થાય છે કટકી, એક જાગૃત નાગરિકે ખોલી પોલ

  4. VIDEO: ડ્યૂટીના બહાને રસ્તા પર છોકરીઓને કરતો હતો બૅડ ટચ, પાછળથી કોઈએ ઉતાર્યો જવાનનો વીડિયો 01:01

    VIDEO: ડ્યૂટીના બહાને રસ્તા પર છોકરીઓને કરતો હતો બૅડ ટચ, પાછળથી કોઈએ ઉતાર્યો જવાનનો વીડિયો

  5. વાત કરવાનો ઢોંગ કરી પાડતો હતો સ્કર્ટ પહેરેલી યુવતીના ફોટા, ફ્લેશ લાઈટે ખોલી પોલ 01:32

    વાત કરવાનો ઢોંગ કરી પાડતો હતો સ્કર્ટ પહેરેલી યુવતીના ફોટા, ફ્લેશ લાઈટે ખોલી પોલ

TOP