નવા વિડિઓ

  • 37 વર્ષનો વરરાજા 12 વર્ષ છોકરી સાથે કરી રહ્યો હતો લગ્ન, ચર્ચમાં આવેલા લોકો ભડક્યાં 01:19

    37 વર્ષનો વરરાજા 12 વર્ષ છોકરી સાથે કરી રહ્યો હતો લગ્ન, ચર્ચમાં આવેલા લોકો ભડક્યાં

  • હવે અમેરિકા રહેતા NRI લોકોને લગ્નની ખરીદી કરવા ઈન્ડિયા લાંબુ નહીં થવુ પડે 03:44

    હવે અમેરિકા રહેતા NRI લોકોને લગ્નની ખરીદી કરવા ઈન્ડિયા લાંબુ નહીં થવુ પડે

  • મળવા આવેલાં યુવકને મારતાં રહ્યાં લોકો, યુવતી હિંમત બતાવી કરતી રહી બચાવ 00:56

    મળવા આવેલાં યુવકને મારતાં રહ્યાં લોકો, યુવતી હિંમત બતાવી કરતી રહી બચાવ

  • રમે અંબેમાં ચાચર ના ચોક માં  Ⅰ  Garba Ni Ramzat 2018 02:07

    રમે અંબેમાં ચાચર ના ચોક માં Ⅰ Garba Ni Ramzat 2018

  • હીરામાં થતી આ રીત જોઈને ચોકી જાશો !

    હીરામાં થતી આ રીત જોઈને ચોકી જાશો !

  • Video Viral of Masonry worker song 01:48
    ઓફબીટ

    ગામડાનું ટેલેન્ટઃ કડિયાકામ કરતાં મજૂરનું ગીત સાંભળી મોહમ્મદ રફી યાદ આવી જશે

    ગ્રામીણ ભારતમાં ટેલેન્ટ છૂપાયેલું પડ્યું છે. બસ જરૂર છે તેને બહાર કાઢવાની.. હાલ સોશિયલ મીડિયામાં કડિયાકામ કરતાં એક યુવાનનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે... મોહમ્મદ રફીનુ ગીત ગાતો આ યુવાનનો અવાજ એટલો સુરીલો છે... કે તેની ગાયિકી તમારું મન મોહી લેશે.. હાથમાં પાવડો પકડીને આ યુવાન એટલું મસ્ત ગીત ગાય છે કે સોશિયલ મીડિયામાં સૌ કોઈ આ યુવાન પર આફરીન થઈ જાય છે.

    13K વ્યુઝ
  • Video of 12 Year Old Girl Is About To Marry a 37 Year Old Man,37 વર્ષનો વરરાજા 12 વર્ષ છોકરી સાથે કરવા જઈ રહ્યો હતો લગ્ન, ચર્ચમાં આવેલા લોકો ભડક્યાં 01:19
    ઓફબીટ

    37 વર્ષનો વરરાજા 12 વર્ષ છોકરી સાથે કરી રહ્યો હતો લગ્ન, ચર્ચમાં આવેલા લોકો ભડક્યાં

    પાંચ વર્ષ પહેલાની નોર્વેની આ સ્ટોરીએ બબાલ મચાવી હતી. જેમાં એક 12 વર્ષની છોકરીના લગ્ન 37 વર્ષના વ્યક્તિ સાથે થઈ રહ્યા હતા. લગ્નની તૈયારીથી લઈને પોતાનો એક્સપિરીયન્સ આ છોકરીએ એક બ્લૉગ અને વીડિયો થકી શેર કર્યો, વીડિયોમાં ચર્ચમાં આવેલા લોકો આ લગ્નનો વિરોધ કરતા દેખાય છે. અને એન્ડ મોમેન્ટ પર છોકરી લગ્ન કરવાની ના પાડીને તમામનું દિલ જીતી લે છે. આ વીડિયો અને બ્લૉગ બાળકોના અધિકારો માટે કામ કરનાર પ્લાન ઈન્ટરનેશનલ નામના સંગઠને બનાવ્યો હતો. જેનાથી બાળ વિવાહને લઈને પુરી દુનિયાનુ ધ્યાન પોતાની તરફ ખેંચાયું હતુ.

  • હવે અમેરિકા રહેતા NRI લોકોને લગ્નની ખરીદી કરવા ઈન્ડિયા લાંબુ નહીં થવુ પડે, 'બંધન વેડિંગ એક્સપો' આપશે તમામ ફેસિલિટીઝ,Bandhan wedding expo coom soon in new jearsy 03:44
    ઓફબીટ

    હવે અમેરિકા રહેતા NRI લોકોને લગ્નની ખરીદી કરવા ઈન્ડિયા લાંબુ નહીં થવુ પડે

    અમેરિકાના ન્યૂ જર્સીમાં રહેતા ગોવિંદભાઈ પટેલ એક બિઝનેસમેન છે, તેમના ખુદનો બેન્કવેટ હોલ અને ડેકોરેશન કંપની છે. અને હવે તેઓ અમેરિકામાં વસતા NRI માટે એક વેડિંગ એક્સપો શરૂ કરવા જઈ રહ્યા છે. બંધન વેડિંગ એક્સપોમાં ગુજરાતના વેડિંગ વેન્ડર્સ પોતાનું કલેક્શન શૉ કરશે. જે અમેરિકામાં વસતા લોકોને ઈન્ડયન કલેક્શન ત્યાં બેઠા જ મળી રહેશે. અને ઈન્ડિયા લાંબુ થવુ નહીં પડે.

  • સામાન્ય ગુજરાતીએ બનાવ્યું ઘરમાં રાખવાનું અનોખું મંદિર, કાનાજી અને કુળદેવીની અલગ-અલગ વ્યવસ્થા,Comman man made god temple 02:38
    ઓફબીટ

    સામાન્ય ગુજરાતીએ બનાવ્યું ઘરમાં રાખવાનું અનોખું મંદિર, કાનાજી અને કુળદેવીની અલગ-અલગ વ્યવસ્થા

    બધાના ઘરમાં મંદિર તો લગભગ હોય જ છે, પરંતુ એક ગુજરાતીએ અનોખું મંદિર બનાવ્યુ છે. તેમાં તેણે કાનાજી અને કુળદેવીના સ્થાન અલગ અલગ બનાવ્યા છે. ત્રિપલ ડોરના આ મંદિરમાં લાલાના શયનખંડથી માંડીને ગાર્ડન પણ બનાવ્યું. ઉપર-નીચે બે પાર્ટમાં દ્વારપાલ, સખીઓ, સિંહાસન, રાસમંડળી, જમનાજીની લોટી રાખવાની પણ સુવિધા છે. તેમજ સીડી પણ ફોલ્ડિંગ છે.

    3K વ્યુઝ
  • About Zero in gujarati by J R Dangar,ગુજરાતના આ શિક્ષકે જણાવેલી શૂન્ય વિશેની 10 ખાસિયતો જાણવી જરૂરી 03:05
    ઓફબીટ

    ગુજરાતના આ શિક્ષકે જણાવેલી શૂન્ય વિશેની 10 ખાસિયતો જાણવી જરૂરી

    સોશિયલ મીડિયામાં એક ગણિતના શિક્ષકનો વીડિયો હાલ વાયરલ થયો છે. તમે શૂન્ય વિશે તો જાણતા હશો પરંતુ તેની 10 ખાસિયત વિશે નહીં જાણતા હોવ, ગણિતમાં શૂન્ય વિશેની આ દસ વિશેષતા જો તમને ખબર હશે તો ગણિત શીખવું તમારા માટે ઘણું જ સરળ થઈ જશે, ડાંગર સરનો આ વીડિયો તમે તમારા બાળકને બતાવીને શૂન્ય વિશેની આ માહિતી આપી શકો છો.

  • ડાકલાં પર રાજલ બારોટે રેગડી ગાતા જ એક છોકરી સ્ટેજ પર ચઢી ધૂણવા લાગી, વીડિયો વાઇરલ,Singer rajal barot stage performance 01:05
    ઓફબીટ

    ડાકલાં પર રાજલ બારોટે રેગડી ગાતા જ એક છોકરી સ્ટેજ પર ચઢી ધૂણવા લાગી

    અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાને લઈને રાજ્યમાંથી અનેક પદયાત્રીઓ પગપાળા મા પાસે જઈ રહ્યા છે. ત્યારે અંબાજી જતાં અનેક રસ્તાઓ પર કેમ્પ રાખવામાં આવ્યા છે. આ કેમ્પમાં લોકગાયિકા રાજલ બારોટે સ્ટેજ પર્ફોર્મન્સ આપ્યુ હતુ અને યાત્રિકોને જલસો કરાવ્યો હતો. એમાં પણ રાજલ બારોટે ડાકલા ગાતા યુવાઓ જૂમી ઉઠ્યા હતા. અને ગરબા પણ કર્યા હતા.

    7K વ્યુઝ
  • રોટલી બનાવવામાં મમ્મીને પણ પાછળ મુકી દે તેવી છે આ ઢીંગલીની સ્કિલ,A Little girl made roti 01:35
    ઓફબીટ

    રોટલી બનાવવામાં મમ્મીને પણ પાછળ મુકી દે તેવી છે આ ઢીંગલીની સ્કિલ

    આ ટેણીને જોઇને તમે કહેશો ઓહ માય ગોડ, આટલી ઉંમરમાં તેની રોટલી વણવાની સ્કિલ ગજબની છે, તેને રોટલી વણતા જોઇને એવુ લાગે કે તેની મમ્મીને પણ તે રોટલી વણવામાં પાછળ મુકી દેતી હશે, તેને જોઇને એવુ લાગે કે તેણે રોટલી વણવામાં ટ્રેનિંગ લીધી હશે. અને જે સ્પીડે રોટલી વણી રહી છે તે જોતા તેને લિટલ સેફ જરૂર કહી શકાય.

    4K વ્યુઝ
  • Kid singing hanuman chalisa,કાલી-ઘેલી ભાષામાં હનુમાન ચાલિસા બોલતો આ ટેણિયો તમને ઈમ્પ્રેસ કરી દેશે 01:13
    ઓફબીટ

    કાલી-ઘેલી ભાષામાં હનુમાનચાલીસા બોલતો આ ગુજરાતી ટેણિયો તમને ઇમ્પ્રેસ કરી દેશે

    સોશિયલ મીડિયામાં એક ટેણિયાનો વીડિયો વાયરલ થયો છે. આ ટેણિયો ત્રણથી ચાર વર્ષની ઉંમરનો લાગી રહ્યો છે. જે આટલી નાની ઉંમરમાં મોઢે હનુમાન ચાલિસા બોલે છે, તેની કાલી ઘેલી ભાષા તમને ઈમ્પ્રેસ કરી દેશે. તે એક શિક્ષકનો દીકરો છે અને તેનો વીડિયો ઘરના જ કોઈ મેમ્બરે શૂટ કર્યો છે. જે હર કોઈને સાંભળવો ગમે તેવો છે,

    2K વ્યુઝ
  • rajasthan-uncle-khopar-singh-have-one-leg-and-work-hard-in-delhi,એક પગ નથી, છત્તાં રેતી-સિમેન્ટની બોરીઓ ઉપાડી કાળી મજૂરી કરી પેટિયું રડવા મજબૂર દાદા 01:45
    ઓફબીટ

    એક પગ નથી, છત્તાં રેતી-સિમેન્ટની બોરીઓ ઉપાડી કાળી મજૂરી કરી પેટિયું રડવા મજબૂર દાદા

    આ વીડિયો જોઇને તમારી આંખોમાં આંસૂ આવી જશે. શરીરનું એક અંગ ગુમાવતા લોકો ડિપ્રેશનમાં જતા રહે છે અને મનથી ભાંગી પડે છે. ત્યારે આ વૃદ્ધને જ જુઓ, એક પગ નથી છત્તાં કોઇ પાસે હાથ લંબાવવા કરતા કાળી મજૂરી કરીને પેટ રળી જાણે છે. તેમનું નામ ખોપર સિંહ છે, જેઓ રાજસ્થાનના છે અને દિલ્હીમાં રહે છે. તેમનો વીડિયો અત્યાર સુધીમાં 60 લાખ લોકો જોઇ ચૂક્યા છે.

    6K વ્યુઝ
  • સભામાં ચકલુંય ફરક્યું નહીં અને ખાલી ખુરશીઓ સામે ભાષણ આપતા રહ્યાં સપા નેતા,Empty chair in Nukkad sabha of SP leader 00:48
    ઓફબીટ

    સભામાં ચકલુંય ફરક્યું નહીં અને ખાલી ખુરશીઓ સામે ભાષણ આપતા રહ્યાં સપા નેતા

    યુપીની નુક્કડ બેઠક પરનો આ વીડિયો જોઈને તમને પણ હસવુ આવશે. સપાના એક નેતાની સભામાં ખાલી ખુરશી રહી છતાં ભાષણ કરતા રહ્યા આ મહાશય, યુપીમાં આ હાલ છે સપાના નેતાના. સમાજવાદી પાર્ટીના આ નેતાને સાંભળવા કોઈ તૈયાર નથી. તેની સભામાં ચકલુંય ફરક્યું નહીં, છતાં પોતાની પાર્ટીની ડંફાસો હાંકતા રહ્યા આ નેતા. જેનો વીડિયો કોઈ રાહદારીએ શૂટ કર્યો છે.

    3K વ્યુઝ
  • એક એવો એક્સિડેન્ટ કે હેલમેટ પણ ન બચાવી શક્યો જીવ,CCTVમાં કેદ થઈ ઘટના,father gets killed while waiting for son 01:08
    ઓફબીટ

    એક એવો એક્સિડેન્ટ કે હેલમેટ પણ ન બચાવી શક્યો જીવ,CCTVમાં કેદ થઈ ઘટના

    દીકરાને સ્કૂલે મુકવા જવા ઘરની બહાર રાહ જોઈ રહેલ એક પિતાને એક મિનિ ટ્રકે ટક્કર મારતા પિતાનું ઘટના સ્થળે જ મોત થયુ હતુ. ઘટના શ્રીલંકાની છે. યુવક હેલમેટ પહેરીને બાઈક લઈ ઘરના દરવાજા પાસે ઉભો હતો. ત્યાં જ પાછળથી એક બેકાબુ ટ્રકે યુવકને ઉછાળ્યો અને યુવક નાળામાં જઈ પડ્યો ત્યાં જ તેના પર ટાયર ફરી ગયુ. ટ્રક ડ્રાઇવર મદદ માટે નીચે ઉતરે છે અને કાર રોકી યુવકને હોસ્પિટલ લઈ જવામાં મદદ કરે છે.

    17K વ્યુઝ
વધુ વીડિયો

અત્યારે ટ્રેન્ડમાં

  1. વિદ્યાર્થિનીને બાથમાં લઈ ટીચરે માણી અંગત પળો, બારણા પાછળથી વિદ્યાર્થીએ બનાવી વીડિયો ક્લિપ 01:27

    વિદ્યાર્થિનીને બાથમાં લઈ ટીચરે માણી અંગત પળો, બારણા પાછળથી વિદ્યાર્થીએ બનાવી વીડિયો ક્લિપ

  2. વાત કરવાનો ઢોંગ કરી પાડતો હતો સ્કર્ટ પહેરેલી યુવતીના ફોટા, ફ્લેશ લાઈટે ખોલી પોલ 01:32

    વાત કરવાનો ઢોંગ કરી પાડતો હતો સ્કર્ટ પહેરેલી યુવતીના ફોટા, ફ્લેશ લાઈટે ખોલી પોલ

  3. VIDEO: ડ્યૂટીના બહાને રસ્તા પર છોકરીઓને કરતો હતો બૅડ ટચ, પાછળથી કોઈએ ઉતાર્યો જવાનનો વીડિયો 01:01

    VIDEO: ડ્યૂટીના બહાને રસ્તા પર છોકરીઓને કરતો હતો બૅડ ટચ, પાછળથી કોઈએ ઉતાર્યો જવાનનો વીડિયો

  4. ગુજરાતના પેટ્રોલપંપ પર આ રીતે થાય છે કટકી, એક જાગૃત નાગરિકે ખોલી પોલ 02:53

    ગુજરાતના પેટ્રોલપંપ પર આ રીતે થાય છે કટકી, એક જાગૃત નાગરિકે ખોલી પોલ

  5. સામાન્ય ગુજરાતીએ બનાવ્યું ઘરમાં રાખવાનું અનોખું મંદિર, કાનાજી અને કુળદેવીની અલગ-અલગ વ્યવસ્થા 02:38

    સામાન્ય ગુજરાતીએ બનાવ્યું ઘરમાં રાખવાનું અનોખું મંદિર, કાનાજી અને કુળદેવીની અલગ-અલગ વ્યવસ્થા

TOP