ગામડાનું ટેલેન્ટઃ કડિયાકામ કરતાં મજૂરનું ગીત સાંભળી મોહમ્મદ રફી યાદ આવી જશે

Nov 29,2017 4:36 PM IST

ગ્રામીણ ભારતમાં ટેલેન્ટ છૂપાયેલું પડ્યું છે. બસ જરૂર છે તેને બહાર કાઢવાની.. હાલ સોશિયલ મીડિયામાં કડિયાકામ કરતાં એક યુવાનનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે... મોહમ્મદ રફીનુ ગીત ગાતો આ યુવાનનો અવાજ એટલો સુરીલો છે... કે તેની ગાયિકી તમારું મન મોહી લેશે.. હાથમાં પાવડો પકડીને આ યુવાન એટલું મસ્ત ગીત ગાય છે કે સોશિયલ મીડિયામાં સૌ કોઈ આ યુવાન પર આફરીન થઈ જાય છે.