- Home
- Gujarati Videos
- Trending
- Red Bellied Black Snake eats Brown Snake
સાપ વચ્ચેની લડાઈ, મિનિટોમાં સાપને ગળી ગયો બ્લેક સ્નેક
15K views
બે સાપ વચ્ચેની લડાઈ તમે જોઈ છે ખરી? ઓસ્ટ્રેલિયામાં બે સાપ વચ્ચેની જીવલેણ લડાઈ કેમેરામાં કેપ્ચર થઈ હતી. રેડ બેલિડ બ્લેક સ્નેક અને બ્રાઉન સ્નેક વચ્ચે અહીં લડાઈ જામી છે. આ બંને સાપ એકબીજાને મારવા માટે મરણિયા થયા છે. અંતે બ્લેક સ્નેક બ્રાઉન સ્નેકને આખો ગળી જાય છે. સાપનો આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ અત્યાર સુધીમાં લાખો લોકોએ આ વીડિયો જોઈ લીધો છે.