ગીત ગાતાં પાકિસ્તાનના પેઈન્ટરનો વીડિયો વાઇરલ, અવાજ સાંભળી તમે પણ વાહવાહ બોલી ઉઠશો

Aug 05,2018 6:36 PM IST

પાકિસ્તાનમાં ચાવાળા બાદ એક પેઈન્ટરનો વીડિયો વાયરલ થયો છે. ઘરમાં લાફીકામ કરતાં કરતાં ગીતો ગાતાં પેઈન્ટરનો અવાજ સાંભળી ઈન્ટરનેટ પર સૌલોકો મંત્રમુગ્ધ થઈ ગયા છે. ફેસબૂક પર પાકિસ્તાની પેઈન્ટરના વીડિયોને લાખો લોકો જોઈ ચૂક્યા છે, તો હજારો લોકોએ આ વીડિયો શેર કર્યો છે. તમે પણ પાકિસ્તાની પેઈન્ટરના અવાજ સાંભળી બોલી ઉઠશો શું અવાજ છે...