1000-500ની નોટ રદ થવાથી સામાન્ય લોકોને શું થશે ફાયદો? 1 મિનિટમાં1000-500ની નોટ રદ થવાથી સામાન્ય લોકોને શું થશે ફાયદો? જાણો 1 મિનિટમાંનોટ રદ થવાથી કેવી રીતે ઘટશે ભાવ? જાણો 1 મિનિટમાં / નોટબંધીથી અર્થતંત્રને શું ફાયદો થશે? જાણો 1 મિનિટમાં

Dec 01,2016 5:27 PM IST

કેન્દ્ર સરકારે 1000 અને 500ની નોટને ચલણમાંથી રદ્દ કર્યા બાદ અનેક પ્રકારના સવાલો ઊભા થઈ રહ્યા છે. કાળું નાણું કઈ રીતે નાબુદ થશે? હવે પછી કાળું નાણું હશે કે નહીં? ઉપરાંત લોકોને કઈ રીતે આ નિર્ણયથી ફાયદો થશે? તો અહીં માત્ર એક મિનિટમાં સમજો કે કેન્દ્ર સરકાર અને ભારતીય રિઝર્વ બેંકનો આ નિર્ણય સામાન્ય માણસ અને અર્થતંત્રને કઈ રીતે ફાયદો અપાવશે?