- Home
- Gujarati Videos
- News
- Gujarat Election: Why Surat's Women not vote for PM Modi?
સુરતની આ મહિલાઓ મોદીને મત કેમ નહીં આપે?
16K views
દિવ્ય ભાસ્કર ડોટ કોમ દ્વારા સુરતમાં પાટીદારો સાથે ખાટલા પરિષદ કરવામાં આવી.. જેમાં સુરતની મહિલાઓએ ખુલ્લા મને ચર્ચા કરી હતી. તેમણે કહ્યું કે ભાજપે હંમેશા પાટીદારો સાથે ઓરમાયું વર્તન કર્યું છે.. તો હાર્દિક પટેલ અંગે તેમણે કહ્યું કે હાર્દિકે અમે અમારા બાળકોનું ભવિષ્ય જોયું છે..આવનારી પેઢી માટે અમે હંમશા હાર્દિક સાથે જ રહીશું.. ભાજપે જે દમન કર્યું છે તે અને ક્યારેય ભૂલીશું નહીં. ભાજપ વહેમમાં ન રહે, હવે તે જવાનો છે. હવે અમે ક્યારેય મોદીને મત નહીં આપીએ.