ભાસ્કર ઉત્સવ: દેશમાં ફેલાયેલા બાબા રામદેવના બિઝનેસનું રહસ્ય જાણો

Nov 06,2017 6:43 PM IST

હાલ દિવ્ય ભાસ્કર તેનો ભાસ્કર ઉત્સવ મનાવી રહ્યુ છે. ત્યારે તેના પ્રથમ દિવસે બાબા રામદેવ આવ્યા હતા. દિવ્ય ભાસ્કર ઉત્સવ અંતર્ગત બાબા રામદેવે તેમના બિઝનેસ પતંજલિનો ઉત્તરાધિકારી કોણ હશે તે અંગે વાત કરી હતી. અને તેનો જવાબ આપ્યો હતો. તો બાબા રામદેવે પોતાના બિઝનેસ અંગે પણ વાતો કરી હતી. બાબા રામદેવે શુદ્ધ ગુજરાતી ભાષામાં લોકોને પોતાના બિઝનેશ વિશે માહિતી આપી હતી.