નવા વિડિઓ

 • સરકાર ઘોર નિંદ્રામાં, ગીરમાં ટપોટપ મરતાં સિંહઃ 11 દિવસમાં 6 સિંહબાળ સહિત 12નાં મોત 00:55

  સરકાર ઘોર નિંદ્રામાં, ગીરમાં ટપોટપ મરતાં સિંહઃ 11 દિવસમાં 6 સિંહબાળ સહિત 12નાં મોત

 • વડોદરાના દૂધવાલા મહોલ્લામાં જુગારીઓ પર પોલીસની રેડ પડતાં થઈ નાસભાગ 00:57

  વડોદરાના દૂધવાલા મહોલ્લામાં જુગારીઓ પર પોલીસની રેડ પડતાં થઈ નાસભાગ

 • વડોદરાના ગોત્રી વિસ્તારના ગણેશોત્સવમાં કરાયું બળાત્કાર વિશે જાગૃતિ ફેલાવતું ડેકોરેશન 01:06

  વડોદરાના ગોત્રી વિસ્તારના ગણેશોત્સવમાં કરાયું બળાત્કાર વિશે જાગૃતિ ફેલાવતું ડેકોરેશન

 • મુરાદાબાદમાં ગણેશ-વિસર્જન સમયે બે યુવતી નદીમાં ડૂબી, રેસ્ક્યુનો વીડિયો 00:43

  મુરાદાબાદમાં ગણેશ-વિસર્જન સમયે બે યુવતી નદીમાં ડૂબી, રેસ્ક્યુનો વીડિયો

 • ગલુડિયાંને બચાવવાં માટે માતાએ ઝેરીલા સાપનો હિંમતભેર સામનો કર્યો, વીડિયો વાઈરલ 00:57

  ગલુડિયાંને બચાવવાં માટે માતાએ ઝેરીલા સાપનો હિંમતભેર સામનો કર્યો, વીડિયો વાઈરલ

 • Armed Goons Beat Up Toll Booth Employees In Gorakhpur 00:54

  ધોળા દિવસે ટોલબુથના કર્મચારીઓ પર ફાયરિંગ, જીવ બચાવી માંડ ભાગ્યા

  ગોરખપુરમાં ધોળા દિવસે બદમાશોની જોવા મળી લુખ્ખાગીરી. ટોલબુથ પર આવી કર્મચારીઓને દોડાવી દોડાવીને માર્યા. આ સમગ્ર ઘટનાના cctv ફુટેજ સામે આવ્યાં છે. જેમાં બદમાશોના હાથમાં બંદુકો છે. પહેલા બદમાશો બંદુક દ્વારા કર્મચારીને મારે છે, જ્યારે કર્મચારી ભાગવાનો કોશિશ કરે છે ત્યારે તેની પાછળ ફાયરિંગ કરવામાં આવે છે. બબાલ ત્યારે શરૂ થઈ જ્યારે ફોર્ચ્યુનર કારમાં આવેલા શખ્સ પાસેથી કર્મચારીએ ટોલ ટેક્સ માગ્યો. મારપીટ કર્યા બાદ તેઓ ત્યાંથી રવાના થઈ ગયા હતા. હાલ પોલીસે આ મામલે તપાસ શરૂ કરી દીધી છે.

  5K વ્યુઝ
 • કુદરતનો કરિશ્મા! આ કુંડમાંથી નીકળે છે આપોઆપ પાણી, દીવાસળી સળગાવતા લાગે છે આગ,Social media viral video 01:47
  ઓફબીટ

  કુદરતનો કરિશ્મા! આ કુંડમાંથી નીકળે છે આપોઆપ પાણી, દીવાસળી સળગાવતા લાગે છે આગ

  આવો પાણીનો કુંડ તમે પહેલા ક્યારેય નહીં જોયો હોય, આ કુંડમાંથી આપોઆપ પાણી નીકળે છે અને ઈન્ટેરેસ્ટિંગ વાત એ છે કે તેમાં દીવાસળી સળગાવતા આગ લાગે છે. અને એનાથીય નવીન વાત એ છે કે પાણી ઉલેચવામાં આવે તો આગ ઓલવાય જાય છે. વીડિયો ભારત બહારનો લાગી રહ્યો છે. જે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

 • Moraribapu Simplicity, travel in Bus to Bhavnagar 00:41
  ઓફબીટ

  મોરારિબાપુની સાદગીઃ તણસા ગામથી ભાવનગર સુધી કરી બસમાં મુસાફરી

  ભાવનગરઃ કથાકાર મોરારિબાપુએ બસમાં મુસાફરી કરી પોતાની સાદગીનો પરિચય આપ્યો હતો. મોરારિબાપુએ મહુવાથી ભાવનગર જતી ઈન્ટરસિટી બસને તણસા ગામે ઉભી રખાવી હતી. અને ડ્રાઇવર અને કંડક્ટરને ભાવનગર સુધી લઈ જવા જણાવ્યું હતું. મોરારિબાપુની આવી સાદગી જોઈ મુસાફરો પણ વિસ્મય પામ્યા હતા. મોરારિબાપુએ તણસા ગામથી ભાવનગરના ભાગલી ગેટ સુધી બસમાં મુસાફરી કરી હતી.

  5K વ્યુઝ
 • નિશાળે ગુલ્લી મારતા સાહેબ વઢ્યાં, ટાબરિયાએ ભાવુક થઈને 'મસ્ત' સ્ટોરી સંભળાવી સાહેબને ગોટે ચડાવી દીધા,Pakistani kid and teacher arguement in classroom 02:58
  ઓફબીટ

  નિશાળે ગુલ્લી મારતા સાહેબ વઢ્યાં, ટાબરિયાએ ભાવુક થઈને 'મસ્ત' સ્ટોરી સંભળાવી સાહેબને ગોટે ચડાવી દીધા

  આ વીડિયો જોઈને તમને તમારૂ બાળપણ યાદ આવી જશે. વીડિયો પાકિસ્તાનની એક સ્કુલના ક્લાસરૂમનો છે, જેમાં એક સાહેબ તેના ટેણિયાએ સ્કુલમાં રજા પાડવા અંગે કારણ પૂછી રહ્યા છે. ત્યારે ટેણિયો ભાવુક થઈને સાહેબને સ્ટોરી સંભળાવે છે તે સાંભળીને તમને હસવુ આવી જશે. ક્યારેક મમ્મીના તો ક્યારેક ભાઈના નામે ચિઠ્ઠી ફાડે છે.

  19K વ્યુઝ
 • a-dog-become-mayor-of-idyllwild,કેલિફોર્નિયામાં એક ડૉગીને બનાવ્યો મેયર, મળી વિશેષ સુવિધાઓ 01:36
  ઓફબીટ

  કેલિફોર્નિયામાં એક ડૉગીને બનાવ્યો મેયર, મળી વિશેષ સુવિધાઓ

  અમેરિકાના કેલિફોર્નિયાના ઈડિલ વાઇલ્ડ શહેરના લોકોએ એક કુતરાને મેયર માટે પસંદ કર્યો છે, પરંતુ ઈન્ટેરેસ્ટિંગ વાત તો એ હતી કે મેયર માટેની આ ચૂંટણીમાં વરૂ, ગધેડુ અને બિલાડી પણ ઉભા હતા. જો કે આ ડોગીને માત્ર પ્રતિકાત્મક રીતે મેયર ચૂંટવામાં આવ્યો છે. મેયર મેક્સના નામે મેયર મેક્સ નામથી ઓફિશિયલ ફેસબુક આઈડી પણ છે, એટલુ જ નહીં મેયર મેક્સના ભાઈ અને બહેન માઇકલ અને મિત્ઝીને ડેપ્યુટી મેયર બનાવવામાં આવ્યા છે. નવા બનેલા આ મેયરની જવાબદારી ટુરિસ્ટ, સ્થાનિકો અને મીડિયા સાથે તસવીરો ખેંચાવાની રહેશે, સાથે જ શહેરમાં થતા પ્રોગ્રામમાં મેયરે પોતાની ઉપસ્થિતી નોંધાવવી પડશે. હવે તમને થશે કે કોઈ ડોગીને મેયર બનાવાતો હશે ખરા? પરંતુ તેનો ઉદ્દેશ્ય માત્રને માત્ર જાનવરો પ્રત્યે લાગણી અને સંવેદનશીલતા કેળવવાનો છે. જાનવરોના સંરક્ષણ માટે ઈડિલ વાઇલ્ડ શહેરના લોકોએ આ તરીકો અપનાવ્યો છે. 2012માં પણ મેક્સને આ જ શહેરનો મેયર બનાવાયો હતો..એટલુ જ નહીં ત્યારે મેક્સને એક ગાડી પણ આપવામાં આવી હતી. જેથી તેને કોઈ તકલીફ ન થાય.

 • અરેબિક મેંહદી ડિઝાઇન 03:34
  ઓફબીટ

  અરેબિક મેંહદી ડિઝાઇન

 • મોદીના સ્વચ્છતા અભિયાનની ઐસીતૈસી, ટ્રેનમાં આ મહિલાએ કર્યું આવું કામ, જાગૃત નાગરિકે વીડિયો ઉતાર્યો,Lady rubbish throgh in train 00:57
  ઓફબીટ

  ટ્રેનમાં આ મહિલાએ કર્યું આવું કામ, જાગૃત નાગરિકે બનાવ્યો વીડિયો

  સ્વચ્છ ભારત માટે વડાપ્રધાન મોદીએ એક કેમ્પેઇન ચલાવ્યું છે, ત્યારે દેશની જનતાએ આ કેમ્પેઇનને સપોર્ટ કરવાની જરૂર છે. અને દેશને સ્વચ્છ રાખવાની જવાબદારી દરેક નાગરિકની છે. ત્યારે આ મહિલાને જ જુઓ, ટ્રેનને કચરાપેટીનો ડબ્બો સમજી બોર ખાઇને ઠળિયા સીટ નીચે જ ઢગલો કર્યો. સફેદ કપડાંમાં સજ્જ આ લેડીનો વીડિયો તેની સામેની સીટ પર બેસેલા કોઈ પેસેન્જરે જ શૂટ કર્યો હતો.

  35K વ્યુઝ
 • આ ગુજરાતીએ શોધી વઘારેલા રોટલાની સિક્રેટ રેસિપી, IAS,IPS પણ છે તેના દિવાના,gujju man made a vagharelo rotlo 05:21
  ઓફબીટ

  આ ગુજરાતીએ શોધી વઘારેલા રોટલાની સિક્રેટ રેસિપી, IAS,IPS પણ છે તેના દિવાના

  ભૂજમાં રહેતા જયદિપ સિંહ જાડેજાએ ભૂજવાસીઓને એક અનોખી કાઠિયાવાડી ડિશનો સ્વાદ ચખાડ્યો છે. તેમણે પત્નીના પિયર ગયા બાદ કિચનમાં આ અખતરો કરેલો અને ત્યારથી પ્રોફેશનલી બનાવવાનું શરૂ કર્યું હવે ભૂજની જનતાને વઘારેલા રોટલાનો સ્વાદ દાઢે વળગ્યો છે. હવે IAS અને IPS કક્ષાના અધિકારીઓ તેમની આ ડિશ ખાવા આવે છે. તેઓ તમામ ઈન્ગ્રિડિયન્સ ઘરે જ બનાવે છે.

  42K વ્યુઝ
 • Maths Table Trick in Gujarati,સરળ ટ્રીકથી માત્ર 2 મિનિટમાં શીખો 1થી 100 સુધીના ઘડિયા 03:23
  ઓફબીટ

  સરળ ટ્રીકથી માત્ર 2 મિનિટમાં શીખો 1થી 100 સુધીના ઘડિયા

  સોશિયલ મીડિયામાં એક ગણિતના શિક્ષકનો વીડિયો હાલ વાયરલ થયો છે. જો તમારા બાળકને ગણિતમાં ઘડિયા ન આવડતા હોય તો ચિંતા કરવાની જરૂર નથી, કારણકે આ વીડિયો જોયા પછી 100 સુધીના ઘડિયા સરળતાથી આવડી જશે, તેને સમજાવેલી આ ટ્રીકથી 100 સુધીના ઘડિયા સરળતાથી આવડી જશે. પરંતુ તેના માટે 1 થી 10 સુધીના ઘડિયા આવડતા હોવા જોઈએ.

  6K વ્યુઝ
 • આ લોકોએ ગણપતિની મૂર્તિઓને ગંદા પાણીના ખાડામાં ફેંકી વિસર્જન કર્યું, વીડિયો જોઇને ભડક્યા લોકો,Ganesh statue throgh in dirty water 00:59
  ઓફબીટ

  આ લોકોએ ગણપતિની મૂર્તિઓને ગંદા પાણીના ખાડામાં ફેંકી વિસર્જન કર્યું, વીડિયો જોઇને ભડક્યા લોકો

  10 દિવસ સુધી ગણેશોત્સવ ઉજવીને આ રીતે જ ગણપતિ વિસર્જન કરવાનું હોય તો મોજ-શોખ માટે ભગવાનને લાવવાનો કોઈ મતલબ નથી. વીડિયોમાં દેખાતા કેટલાંક લોકો ગણપતિની મૂર્તિઓને કોઈ ગંદા પાણીના ખાડામાં ફેંકી રહ્યા છે. નીચે ખાડામાં મૂર્તિઓ કચરાની જેમ પડી છે. વીડિયો ક્યાંનો છે તે માલુમ પડતુ નથી. પરંતુ વીડિયો વાયરલ થતાં લોકોમાં રોષ છે.

  2K વ્યુઝ
 • તમિલનાડુમાં વરરાજાના મિત્રોએ નવદંપતિને ગિફ્ટમાં આપી પેટ્રોલની બોટલ, હસવા લાગ્યા મહેમાન,tamil-nadu-groom-gets-5-liter-petrol-as-wedding-gift 00:51
  ઓફબીટ

  વરરાજાના મિત્રોએ નવદંપતિને ગિફ્ટમાં આપ્યું પેટ્રોલ, હસવાનું ન રોકી શક્યા મહેમાનો

  તમે અત્યાર સુધી લગ્નોમાં બુકે, કપડાં, પૈસા કે શૉ પીસ આપતા કોઈને જોયા હશે. પરંતુ તમિલનાડુના એક લગ્નમાં કપલને વરરાજાના મિત્રોએ પેટ્રોલ ગિફ્ટમાં આપ્યું હતુ. પેટ્રોલના વધતા ભાવોને જોતા કેટલાંક યુવાનોએ તેના મિત્રના લગ્નમાં નવદંપતિને પેટ્રોલની બોટલ ગિફ્ટ કરી હતી. હાલ તમિલનાડુમાં પેટ્રોલનો ભાવ 85.15 રૂપિયા પ્રતિ લીટર છે એવામાં આટલી મોંઘી ગિફ્ટ હવે કોણ આપે તેવું આપનાર યુવાનનું કહેવુ છે.

વધુ વીડિયો

અત્યારે ટ્રેન્ડમાં

 1. ગલુડિયાંને બચાવવાં માટે માતાએ ઝેરીલા સાપનો હિંમતભેર સામનો કર્યો, વીડિયો વાઈરલ 00:57

  ગલુડિયાંને બચાવવાં માટે માતાએ ઝેરીલા સાપનો હિંમતભેર સામનો કર્યો, વીડિયો વાઈરલ

 2. રાત્રે અચાનક ઉઠીને રડવા લાગતી 7 મહિનાની બાળકી, માતાને નહોતી સમજાતી આખી વાત 01:07

  રાત્રે અચાનક ઉઠીને રડવા લાગતી 7 મહિનાની બાળકી, માતાને નહોતી સમજાતી આખી વાત

 3. મોરારિબાપુની સાદગીઃ તણસા ગામથી ભાવનગર સુધી કરી બસમાં મુસાફરી 00:41

  મોરારિબાપુની સાદગીઃ તણસા ગામથી ભાવનગર સુધી કરી બસમાં મુસાફરી

 4. કેરળમાં પૂર બાદ દેખાયો અનોખો નજારો, દરિયાના પડી ગયા બે ભાગ, સામે આવ્યું આ કારણ 00:33

  કેરળમાં પૂર બાદ દેખાયો અનોખો નજારો, દરિયાના પડી ગયા બે ભાગ, સામે આવ્યું આ કારણ

 5. 10,000 પાણીપૂરીથી બનાવી ગણેશજીની મૂર્તિ, આ રીતે આવ્યો હતો આઈડિયા 00:51

  10,000 પાણીપૂરીથી બનાવી ગણેશજીની મૂર્તિ, આ રીતે આવ્યો હતો આઈડિયા

TOP