અફઘાનિસ્તાનમાં મળ્યું હતું મહાભારતનું વિમાન? શોધ કરનાર અમેરિકી સૈનિક થઈ ગયા હતા ગાયબ

Jan 15,2017 4:05 PM IST

ભારતની કેટલીક પૌરાણિક કથામાં વિમાનનો ઉલ્લેખ જોવા મળે છે. આ કથાઓમાં દેવતા પળવારમાં ક્યાંય પણ પહોંચી જતાં હોય તેવું જોવા મળે છે. 2012માં અફઘાનિસ્તાનની ગુફામાં પાંચ હજાર વર્ષ જુનું આવું જ ફ્લાઈંગ મશીન મળ્યાનો દાવો કરવામાં આવ્યો હતો, માનવામાં આવી રહ્યું છે કે આ વિમાન મહાભારત કાળનું છે. કંટ્રોવશિયલ ફાઇવ વેબસાઈટ મુજબ આ ફ્લાઈંગ મશીન અફઘાનિસ્તાની દુર્ગમ ગુફામાં જોવા મળ્યુ હતું. વિમાનની શોઘખોળ માટે યૂએસ આર્મીએ સૈનિકની એક ટીમ અફઘાનિસ્તાની ગુફામાં ફ્લાઈંગ મશીનની શોખખોળ કરવા માટે મોકલી હતી. જો કે તે આજ સુધી પરત નથી ફરી