માત્ર બે મિનીટમાં ઘરે જ બનાવો એલોવેરા જેલ, જોઈ લો પ્રોસેસ

Aug 12,2017 1:53 PM IST

બજારમાં બહુ જ બધા શેમ્પુ હાથવેંત હોય છે.જો કે તેમાં રસાયણની માત્રા ભરપૂર હોવાની શક્યતાઓ નકારી શકાય તેમ નથી.અને આનાથી બચવા માટે તમે ઘરે જ જો એલોવેરા જેલ બનાવો તો જ શુદ્ધતાની સંભાવના છે,આજે અમે તમારા માટે લાવ્યા છીએ જેને જોઇને તમે માત્ર બે જ મિનીટમાં એલોવેરા જેલ બનાવી શકો છો.