નવા વિડિઓ

 • નીતિનભાઈએ કોથળામાંથી બિલાડું કાઢ્યુંઃ ખેડૂતને 2 લાખની અકસ્માત સહાય લેવા માટે પહેલાં મરવું પડશે 00:59

  નીતિનભાઈએ કોથળામાંથી બિલાડું કાઢ્યુંઃ ખેડૂતને 2 લાખની અકસ્માત સહાય લેવા માટે પહેલાં મરવું પડશે

 • ડિલેવરીના 15 દિવસ બાદ જ પતિ સાથે ફિલ્મ જોવા પહોંચી મીરા રાજપૂત 01:16

  ડિલેવરીના 15 દિવસ બાદ જ પતિ સાથે ફિલ્મ જોવા પહોંચી મીરા રાજપૂત

 • મૌની રોયનો સદગુરુને સવાલ, પુરુષ અને સ્ત્રીનાં સંબંધો આટલા જટિલ કેમ બની જાય છે? 04:31

  મૌની રોયનો સદગુરુને સવાલ, પુરુષ અને સ્ત્રીનાં સંબંધો આટલા જટિલ કેમ બની જાય છે?

 • મુરાદાબાદમાં ગણેશ-વિસર્જન સમયે બે યુવતી નદીમાં ડૂબી, રેસ્ક્યુનો વીડિયો 00:43

  મુરાદાબાદમાં ગણેશ-વિસર્જન સમયે બે યુવતી નદીમાં ડૂબી, રેસ્ક્યુનો વીડિયો

 • 'લગે રહો ગુજ્જુભાઈ'ની સફળતા માટે સિદ્ધાર્થ રાંદેરિયાને ભગવાને આ રીતે કરી હતી મદદ 01:10

  'લગે રહો ગુજ્જુભાઈ'ની સફળતા માટે સિદ્ધાર્થ રાંદેરિયાને ભગવાને આ રીતે કરી હતી મદદ

ટ્રેન્ડિંગ

 • A boy sings a song in Gir,Rajbhasha Gadhvi Shoot the video 00:59

  ગીરના નેસડામાં માલધારીના છોકરાએ ગાયું ગીત,રાજભા ગઢવીએ વીડિયો ઉતાર્યો

  રાજભા ગઢવીએ પોતાની YouTube ચેનલ Rajbha Gadhvi Gir Studio પર એક ગીરનું ગીત અપલોડ કર્યું છે.રાજભા ગઢવીએ આ ગીતને મોબાઈલમાં શૂટ કર્યું હતું.ગીરના નેસડામાં માલધારીના એક છોકરાએ ગીત ગાયું હતું.આ ગીતના શબ્દો છે હા... રે... ગીર ઝીણું ઝીણું મનમાં મૂંઝાય છે.આ ગીતમાં ગીરમાંથી સ્થળાંતર કરતા માલધારી અને ગીરની વેદનાને વ્યક્ત કરવામાં આવી છે.

  1K વ્યુઝ
 • અંબાણી પરિવાર પુત્રવધુ લાવતા પહેલાં દીકરીની કરશે વિદાય, જાણો ઈશાની ક્યાં સગાઈ થશે? અને ક્યાં થશે પ્રિ-વેડિંગ પાર્ટી?mukesh-ambani-daughter-isha-ambani-anand-piramal-engagement-date-and-wedding-date 01:26

  અંબાણી પરિવારમાં પુત્રવધુ આવતાં પહેલાં દીકરીની થશે વિદાય, જાણો ઈશાની ક્યાં સગાઈ થશે?

  અંબાણી પરિવાર હાલ ઈશા અંબાણીની સગાઈની તૈયારીઓમાં વ્યસ્ત છે. મુકેશ અંબાણી પોતાની લાડલીના લગ્ન આકાશ અંબાણીના પહેલા કરવા માગે છે. Vougeની માહિતી મુજબ મુકેશ અંબાણી દીકરા આકાશના લગ્ન પહેલા દીકરી ઈશાની વિદાય કરશે. ઈશા અંબાણી અને આનંદ પિરામલની સગાઈ 21 સપ્ટેમ્બરે ઈટલીના લેક કોમોમાં થશે. સગાઈમાં અંબાણી પરિવારના નજીકના મિત્રો અને સેલેબ્સ જ આમંત્રિત હશે. સગાઈ બાદ ઈશા-આનંદની પ્રી-વેડિંગ પાર્ટી ઉદયપુરમાં થશે, જે નવેમ્બરના અંત કે ડિસેમ્બર પ્રારંભમાં હશે. ભાઈ આકાશ પહેલા ઈશાના લગ્ન 12 ડિસેમ્બરે મુંબઈમાં જ થશે.

  15K વ્યુઝ
 • Mumbai traffic police beaten by youth at ulhasnagar 01:06

  ત્રણ સવારી જતાં બાઈકચાલકને ટ્રાફિક પોલીસે રોક્યા, જાહેરમાં કોન્સ્ટેબલને યુવકે માર માર્યો

  મુંબઈ પાસેના ઉલ્લાસનગરમાં એક ટ્રાફિક પોલીસ પર હુમલો થયો હતો. એક બાઈક પર 3 લોકો સવાર હતા. આથી પોલીસે તેમને રોક્યા તો તેઓએ પોલીસ સાથે ઝપાઝપી કરી હતી. પહેલાં કોન્સ્ટેબલનો કોલર પકડ્યો હતો અને બાદમાં ધક્કામુક્કી કરી હતી. આખરે ટ્રાફિક કોન્સ્ટેબલ રાવસાહેબ કાટકરની ફરિયાદને આધારે પોલીસે ગુનો નોંધ્યો હતો. ઝપાઝપી કરનાર યુવકનું નામ સંભાજી મુંડે હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે હાલ પોલીસ સાથે ગેરવર્તન કરનાર યુવકની શોધખોળ હાથ ધરી છે.

  9K વ્યુઝ
 • A Farmer create unique idea protuction of crops in farm 01:19

  પાણી અને બળેલા ઓઇલના પ્રયોગથી ગુજરાતના સામાન્ય ખેડૂતે શોધ્યો મુંડા અને ઈયળ ભગાડવાનો દેશી જુગાડ

  અમદાવાદ: ગુજરાતના એક સામાન્ય ખેડૂતની કોઠાસૂઝે કમાલ કર્યો છે. આ ખેડૂતે મગફળીમાં આવતા મૂંડાનો દેશી જુગાડ શોધ્યો છે. ખેડૂતના આ ઘરેલું પ્રયોગથી મુંડા ઉપરાંત કિંગા અને ઈયળ મૂકતા ફૂદાનો પણ ઉપાય મળ્યો છે. આ ખેડૂતે ભંગારના ડબ્બાને ચારેબાજુથી થોડોથોડો કાપી, તેમાં લેમ્પ લગાવી દીધો છે જેથી લાઈટ થઈ શકે. આ ડબ્બામાં પાણી, બળેલું ઓઇલ, કેરોસીન કે ડીઝલ ગમે તે પ્રવાહી ભરી શકાય છે. ખેડૂતોએ સૂર્યાસ્ત થાય એટલે ડબ્બામાં રહેલો લેમ્પ ચાલુ કરી દેવાનો રહે છે. આમ કરવાથી સવાર સુધીમાં ડબ્બો જીવાતથી ભરાઈ જાય છે. ખેડૂતો ખેતરમાં એકથી વધુ ડબ્બા પણ મૂકી શકે છે. આ ખેડૂતનો દાવો છે કે, આ દેશી પ્રયોગથી દવાના છંટકાવમાં 50%નો બચાવ થશે. આ ખેડૂતનું કહેવું છે કે, ખેતરમાં જો શાકભાજીનું વાવેતર કરેલું હોય તો ડબ્બાને ખેતરની વચ્ચે જ રાખવા જ્યારે મગફળી વાવેલી હોય તો ડબ્બા ઝાડ નીચે કે અન્ય જગ્યાએ લટકાવી દેવા. ઝાડ નીચે ડબ્બા લટકાવવા વધુ હિતાવહ હોવાનું તેઓ જણાવે છે.

  11K વ્યુઝ
 • Rakhi Sawant takes a dig on Anup Jalota and Girlfriend Jasleen,37 વર્ષ નાની હોટ ગર્લફ્રેન્ડ સાથેના અફેર પર રાખી સાવંતે અનુપ જલોટાની ઉડાવી ગંદી મજાક 00:54

  37 વર્ષ નાની હોટ ગર્લફ્રેન્ડ સાથેના અફેર પર રાખી સાવંતે અનુપ જલોટાની ઉડાવી ગંદી મજાક

  બિગ બોસ 12માં સૌથી પહેલા ચર્ચાનો વિષય બન્યો એ હતુ અનુપ જલોટા અને જસલીન માથુરનું અફેર, હવે તેના પર વિવાદીત એક્ટ્રેસ રાખી સાવંતે પણ પોતાનું સ્ટેટમેન્ટ આપ્યુ છે, અને પોતે જ તેમાં ફસાઈ ગઈ છે. રાખીએ અનુપ અને જસલીન પર ગંદી મજાક કરતો એક વીડિયો બનાવ્યો છે. જેના પર સોશિયલ મીડિયામાં તે જ નિશાન બની ગઈ છે.

 • rajinikanth-making-of-2-0-movie-akshay-kumar-treding-on-youtube,Making: કેમેરા પાછળ રજનિકાંત આ રીતે બને છે ચિટ્ટી, અક્ષયે મેકઅપથી મેળવ્યો છે ડેન્જરસ લૂક 01:42

  Making: કેમેરા પાછળ રજનિકાંત આ રીતે બને છે ચિટ્ટી, અક્ષયે મેકઅપથી મેળવ્યો છે ડેન્જરસ લૂક

  ફિલ્મ રોબોટની સિક્વલ 2.0નું ટીઝર રિલીઝ થતાં જ ચર્ચામાં છે, અત્યાર સુધીમાં 3 કરોડથી વધુ વખત જોવાઈ ચુક્યુ છે, ત્યારે 2.0નો એક મેકિંગ વીડિયો સામે આવ્યો છે. જેમાં રજનીકાંત ચિટ્ટી બનતા દેખાય છે, તેઓ રોબોટ બનવા માટે કઈ રીતે રેડી થાય છે. તે બતાવાયુ છે. તો અક્ષય કુમારનો લૂક પણ ફિલ્મમાં ડેન્જરસ બતાવાયો છે. જેનો મેકઅપ પણ આ વીડિયોમાં બતાવાયો છે.

 • Hardik Patel started treatment in Jindal Natural Care in Bangalore 00:36

  19 દિવસના ઉપવાસ કર્યા બાદ હાર્દિકની બેંગ્લોરના જિંદાલ નેચરલ કેરમાં ટ્રીટમેન્ટ શરૂ

  અમદાવાદઃ ખેડૂતોના દેવા માફી અને પાટીદારોને અનામતના મુદ્દે 19 દિવસ સુધી ઉપવાસ પર બેઠેલો હાર્દિક પટેલ અંતે પોતાની ટ્રિટમેન્ટ માટે બેંગ્લોર પહોંચ્યો છે. હાલમાં બેંગ્લોરના જિંદાલ નેચરલ કેર સેન્ટરમાં ટ્રિટમેન્ટ ચાલી રહી છે. હાર્દિકના અંગતો સુત્રો દ્વારા તેમણે ટ્રિટમેન્ટ લઈ રહ્યો એવા ફોટા પણ શેર કર્યા હતા. આ સાથે જોગીંગ કરતો એક વીડિયો પણ સામે આવ્યો છે.

  2K વ્યુઝ
 • MBA Student Two wheeler thief lynched in Manipur 01:25

  MBA સ્ટુડન્ટનાં કપડાં ફાડી માર માર્યો, કાંડા નીચે પથ્થર રાખી હાથ કાપી નાખ્યો

  નેશનલ ડેસ્કઃ મણિપુરનાં ઇમ્ફાલ ઇસ્ટમાં મૉબ લિંચિંગની ઘટના સામે આવી છે. અહીં બાઇક ચોરીનાં આરોપમાં MBAનાં એક વિદ્યાર્થીને લોકોએ માર મારી હત્યા કરી હતી. વિદ્યાર્થી કારથી આવી રહ્યા હતો ત્યારે તેના પર ચોરીનો આરોપ નાંખી લોકોએ કારને સળગાવી દીધી હતી. લોકોએ ભેગા થઈ વિદ્યાર્થીને ઢોર માર માર્યો. આ મામલે પોલીસને જાણ થતાં તરત જ ઘટના સ્થળે પહોંચી આવી હતી. પણ, પોલીસ આવે તે પહેલાં વિદ્યાર્થીએ દમ તોડતાં ઘટના સ્થળે જ મોત થયું હતું. આ મામલે પોલીસે 5 આરોપીની ધરપકડ કરી હતી.

  45K વ્યુઝ
 • How to draw India Map easily,તેલુગુ શિક્ષકે ભારતનો નક્શો દોરવાની સરળ ટ્રીક બતાવી, આ રીતે દોરો બનશે આબેહૂબ 03:30

  આ શિક્ષકે બતાવી ભારતનો નક્શો દોરવાની સરળ ટ્રીક, 3 મિનિટમાં બની જશે આબેહુબ

  કોઇને પણ ભારતનો નક્શો દોરવાનું કહેવામાં આવે તો આબેહુબ તો કોઈ દોરી શકતુ નથી. પરંતુ એક તેલુગુ ટીચરે ભારતનો નક્શો દોરવાની સૌથી સરળ રીત બતાવી છે. આ તેલુગુ ટીચરે મેથ્સની પધ્ધતિથી મેપ દોરી જાણે છે. ભારતનો નક્શો બોક્સ બનાવી માત્ર સાડા ત્રણ મિનિટમાં બનાવી દે છે. તેમની આ ટ્રીક સ્ટૂડન્ટ્સને કામ આવી શકે તેવી છે.

  30K વ્યુઝ
 • Girlfriend angry with boyfriend so attacked him on road with knife 01:16

  બોયફ્રેન્ડ ડેટ પર નહોતો લઇ જતો, નારાજ ગર્લફ્રેન્ડે રસ્તા વચ્ચે ધનાધન ઝીંકી દીધા ચપ્પુના ઘા

  ચંદ્રપુર (મહારાષ્ટ્ર): ગર્લફ્રેન્ડે રસ્તા વચ્ચે પોતાના બોયફ્રેન્ડને ચપ્પુ મારીને ઘાયલ કરી દીધો. તે ડેટ પર ન લઈ જવાની વાતને લઇને નારાજ હતી. ઘટના સોમવારે રાતે મહારાષ્ટ્રના ચંદ્રપુરમાં બની. હાથમાં લોહીથી ખરડાયેલું ચપ્પુ લઇને બોયફ્રેન્ડને ધમકાવી રહેલી યુવતીનો વીડિયો પણ સામે આવ્યો છે. આ દરમિયાન, ત્યાં રસ્તા પર ભીડ જમા થઈ ગઈ, પરંતુ યુવતીને અટકાવવાની કોઈની હિંમત ન ચાલી.

  29K વ્યુઝ
વધુ વીડિયો

અત્યારે ટ્રેન્ડમાં

 1. રાત્રે અચાનક ઉઠીને રડવા લાગતી 7 મહિનાની બાળકી, માતાને નહોતી સમજાતી આખી વાત 01:07

  રાત્રે અચાનક ઉઠીને રડવા લાગતી 7 મહિનાની બાળકી, માતાને નહોતી સમજાતી આખી વાત

 2. નિશાળે ગુલ્લી મારતા સાહેબ વઢ્યાં, ટાબરિયાએ ભાવુક થઈને 'મસ્ત' સ્ટોરી સંભળાવી સાહેબને ગોટે ચડાવી દીધા 02:58

  નિશાળે ગુલ્લી મારતા સાહેબ વઢ્યાં, ટાબરિયાએ ભાવુક થઈને 'મસ્ત' સ્ટોરી સંભળાવી સાહેબને ગોટે ચડાવી દીધા

 3. કેરળમાં પૂર બાદ દેખાયો અનોખો નજારો, દરિયાના પડી ગયા બે ભાગ, સામે આવ્યું આ કારણ 00:33

  કેરળમાં પૂર બાદ દેખાયો અનોખો નજારો, દરિયાના પડી ગયા બે ભાગ, સામે આવ્યું આ કારણ

 4. મોરારિબાપુની સાદગીઃ તણસા ગામથી ભાવનગર સુધી કરી બસમાં મુસાફરી 00:41

  મોરારિબાપુની સાદગીઃ તણસા ગામથી ભાવનગર સુધી કરી બસમાં મુસાફરી

 5. જેટની ફ્લાઇટમાં ક્રૂ મેમ્બર્સ એરપ્રેશર બટન દબાવવાનું ભૂલી ગયા, 30 યાત્રિકોના નાક-કાનથી વહેવા લાગ્યું લોહી 00:47

  જેટની ફ્લાઇટમાં ક્રૂ મેમ્બર્સ એરપ્રેશર બટન દબાવવાનું ભૂલી ગયા, 30 યાત્રિકોના નાક-કાનથી વહેવા લાગ્યું લોહી

TOP