નવા વિડિઓ

 • જો આપણે ઘરે માટીના ગણેશ બેસાડ્યા હોત તો ભગવાનની આ દશા ન થાત 01:43

  જો આપણે ઘરે માટીના ગણેશ બેસાડ્યા હોત તો ભગવાનની આ દશા ન થાત

 • અમેરિકાના ડલાસમાં ગણેશ-વિસર્જન, ગુજરાતના નકશાની ટી-શર્ટ પહેરી લોકો જોડાયા 02:11

  અમેરિકાના ડલાસમાં ગણેશ-વિસર્જન, ગુજરાતના નકશાની ટી-શર્ટ પહેરી લોકો જોડાયા

 • તૈયાર હીરાનું નામકરણ | ટીક ટેબલ ધાર મથાળું

  તૈયાર હીરાનું નામકરણ | ટીક ટેબલ ધાર મથાળું

 • મૂળમાંથી મગફળીને ઉખાડી લાઈનસર ગોઠવતું મશીન, બાજુના ચાસને નુકસાન કર્યા વિના ધૂળ લેતું જાય 00:43

  મૂળમાંથી મગફળીને ઉખાડી લાઈનસર ગોઠવતું મશીન, બાજુના ચાસને નુકસાન કર્યા વિના ધૂળ લેતું જાય

 • કાબૂ ગુમાવતાં ટ્રકે ત્રણ લોકો અને આઠ વાહનોને ઉલાળ્યાં, એક માણસ ફંગોળાઇને કેનાલમાં પડ્યો 01:06

  કાબૂ ગુમાવતાં ટ્રકે ત્રણ લોકો અને આઠ વાહનોને ઉલાળ્યાં, એક માણસ ફંગોળાઇને કેનાલમાં પડ્યો

પ્ર્રવાસ

 • હનિમુન અન્જોયની વાત

  હનિમુન અન્જોયની વાત

  Honeymoon Anjaye talk. Himimun Engjoy in a low budget honeymoon, lessmoney, shortbudget, future, hillstation,

 • મધ્યપ્રદેશના માંડુની એક ઐતિહાસિક સફર 02:22

  મધ્યપ્રદેશના માંડુની એક ઐતિહાસિક સફર

 • તારંગા મંદિર: જોગીડાની ગુફા 03:05

  તારંગા મંદિર: જોગીડાની ગુફા

  તારંગા મંદિર: જોગીડાની ગુફા. Taranga Hills situated in Mehsana district of Gujarat is full of natural surprises. One of them is splendid caves locally named Jogida ni Goofa (Cave of Jogi).. Taranga Temple, Jogida ni Gufa, Travel stories

 • સાપુતારાનો નજારો 03:41

  સાપુતારાનો નજારો

 • Huzoor palace view of the sea Porbandar Gujarat 01:05

  પોરબંદરના ભવ્ય હુજૂર પેલેસનો ડ્રોન નજારો, બારીઓમાંથી દેખાય છે ઘૂઘવતો દરિયો

  અરબ સાગરની નજીક આવેલું ગુજરાતનું બંદરગાહવાળુ એક પ્રાચીન શહેર એટલે પોરબંદર. કટિહાર કોસ્ટ પર સ્થિત આ શહેર સામાન્ય રીતે ગાંધીજીના જન્મસ્થાન તરીકે ઓળખાય છે. પોરબંદર દેશના તમામ પ્રમુખ શહેરો સાથે સડક, રેલવે અને હવાઇ માર્ગથી જોડાયેલો છે. પોરબંદરને સુદામાપુરીના નામથી પણ ઓળખવામાં આવે છે કારણ કે પૌરાણિક કથાઓ અનુસાર, આ સ્થાન કુષ્ણના મિત્ર સુદામાનું જન્મ સ્થાન પણ છે. ખોદકામમાં પ્રાપ્ત થયેલા હડપ્પાના અવશેષમાં દ્વારકાના સમયના અવશેષો પણ મળી આવ્યા છે. 16મી સદી દરમિયાન પોરબંદરમાં જેઠવા રાજપૂત કૂળની સત્તા હતી અને તે ગુજરાતના મુગલ રાજ્યપાલના આધિન રાજ્ય હતું. આજે આ શહેર દેશ વિદેશના ટૂરિસ્ટ્સને પોતાની તરફ આકર્ષિત કરી રહ્યું છે અને દેશ દુનિયાના લોકો અહીં આવીને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના જીવનને વધારે નજીકથી ઓળખી રહ્યા છે. આજે પોરબંદર પોતાની ઝોળીમાં અનેક મહત્વપુર્ણ ટૂરિસ્ટ્સ આકર્ષણો સમાવીને બેઠું છે. કિર્તિ મંદિર એક પવિત્ર સ્થાન છે, જ્યાં મહાત્મા ગાંધીનો જન્મ થયો હતો. મોહનદાસ કરમચંદ ગાંધીએ 2 ઓક્ટોબર, 1869ના રોજ પોરબંદરમાં ત્રણ માળની હવેલીમાં જન્મ લીધો હતો. આજે આ સ્થાન કિર્તિ મંદિરના નામથી પ્રસિદ્ધ છે. આ જગ્યાને હવે મહાત્માના જીવન પર આધારિત એક સંગ્રહસ્થાનમાં ફેરવવામાં આવ્યું છે. જેમાં ગાંધીજીની કેટલીક રસપ્રદ તસવીરો, તેમની દુર્લભ ચીજવસ્તુઓ અને ગાંધીવાદી દર્શન અને અભ્યાસના સંગ્રહની સાથે સાથે એક સુંદર પુસ્તકાલય પણ સામેલ કરવામાં આવ્યું છે. પોરબંદરમાં હુજૂર પેલેસ રાણા નટવરસિંહજી, પોરબંદર સત્તાના અંતિમ શાસકે બનાવ્યું છે. 20મી સદી દરમિયાન નિર્માણ થયેલા આ શહેરમાં સમુદ્ર તટની નજીક મરીન ડ્રાઇવ આવેલું છે. પોરબંદર અરબી સમુદ્ર પરનું મહત્વનું બારમાસી બંદર છે. મહાત્મા ગાંધી સાથે સંબંધ ધરાવતું હોવાને કારણે, પોરબંદર આજે આંતરરષ્ટ્રીય પ્રવાસ સ્થળ બન્યું છે અને રેલ્વેલાઇનથી જોડાયેલું છે. અહીંનુ બંદર લગભગ ૨૦મી સદીના અંતભાગમાં બનાવવામાં આવ્યું છે.

  2K વ્યુઝ
 • Pavagadh make best hill station for tour in this monsoon 01:48

  ચોમાસામાં પાવાગઢ બન્યું ફરવા માટેનું બેસ્ટ હિલ સ્ટેશન, સર્જાયો કુદરતનો અદભૂત નજારો

  વડોદરાઃ વડોદરાથી 50 કિલોમીટર દૂર આવેલા પાવાગઢના ડુંગર પર ચોમાસાની ઋતુમાં પકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે. પાવાગઢ હિલ સ્ટેશન પર વરસાદની સિઝનમાં હાલ અદભૂત વાતાવરણ સર્જાયુ છે. ફરવા માટે પાવાગઢ હાલ બેસ્ટ પ્લેસ બની ગયુ છે. મહાકાળી માતાના સ્થાનક પાવાગઢમાં રોજ હજારોની સંખ્યામાં ભક્તો દર્શનનો લાભ લે છે. પરંતુ અત્યારે જે ભક્તો પાવાગઢ ડુંગર પર જઇ રહ્યા છે. તેઓને માતાના દર્શનની સાથે સાથે પકૃતિ સાથે જોડાવાનો પણ લ્હાવો મળી રહ્યો છે. પાવાગઢ પર્વત પર આવેલુ દુધીયુ અને તેલીયુ બંને તળાવ છલોછલ ભરાઇ ગયા છે. પવર્ત પર જેમ જેમ ઉંચે જઇએ તેમ તેમ વાદળો તમને ભિંજાવી દેશે. આ સમયે પાવાગઢમાં કુદરત ઉતરી આવી હોય તેવો માહોલ સર્જાયો છે. પાવાગઢમાં જ્યાં જુઓ ત્યાં લીલોતરી છવાઇ ગઇ છે.

  8K વ્યુઝ
 • Where is the world at 1300 feet altitude? Where is the world at 1300 feet altitude? Why is it called .... Sky Lodge, Adventure Suites, Adventure, INDIA NEWS VIRAL, Sacred Valley, Peru 01:49

  1300 ફીટ ઊંચે બનાવી છે આ હોટેલ

 • The epic last leg of an epic journey: crossing the last few hundred metres to the peak. A mountaineering crew set off from Mumbai to scale Shahi Kangri (6934 ... 20:07

  Episode 8 : હિમાલયની ગોદમાં

 • This expedition team hops mountains in the Himalayas like you would hop bars in the city. Divyesh and team explore several routes up the western face of Shahi ... 14:21

  Episode 7 : હિમાલયના પહાડોની સફર

 • The expedition team explores three routes to climb Shahi Kangri, realising this may be harder than they thought. Divyesh & team successfully cross the river ... 12:27

  Episode 6 : હિમાલયના પહાડોની સફર

વધુ વીડિયો

અત્યારે ટ્રેન્ડમાં

 1. વિઘ્નહર્તાની મૂર્તિને AMCના બુલડોઝરે કચડી નાખી, અપમાનજનક કામગીરીનો વીડિયો વાયરલ 00:45

  વિઘ્નહર્તાની મૂર્તિને AMCના બુલડોઝરે કચડી નાખી, અપમાનજનક કામગીરીનો વીડિયો વાયરલ

 2. ચકડોળમાંથી લપસ્યું 5 વર્ષનું બાળક, માત્ર ગરદનના સહારે 130 ફીટ ઊંચે હવામાં લટકતું રહ્યું 00:41

  ચકડોળમાંથી લપસ્યું 5 વર્ષનું બાળક, માત્ર ગરદનના સહારે 130 ફીટ ઊંચે હવામાં લટકતું રહ્યું

 3. ટંકારાના ખેડૂતોનો સિંચાઈના પાણી માટે 'લગાન' સ્ટાઈલમાં વિરોધ, ખાલી ડેમમાં રમ્યા ક્રિકેટ 00:30

  ટંકારાના ખેડૂતોનો સિંચાઈના પાણી માટે 'લગાન' સ્ટાઈલમાં વિરોધ, ખાલી ડેમમાં રમ્યા ક્રિકેટ

 4. VIDEO: કેમેરા સેટ કર્યો અને પૂરપાટ આવતી ટ્રેનનો અવાજ સાંભળી પાટા વચ્ચે સૂઈ ગયો યુવાન 01:18

  VIDEO: કેમેરા સેટ કર્યો અને પૂરપાટ આવતી ટ્રેનનો અવાજ સાંભળી પાટા વચ્ચે સૂઈ ગયો યુવાન

 5. અંબાજીના મેળામાં યલો ટોપ અને બ્લેક જીન્સના ઈન્ડો-વેસ્ટર્ન આઉટફિટમાં કિંજલ દવેનો સ્ટનિંગ લૂક 02:00

  અંબાજીના મેળામાં યલો ટોપ અને બ્લેક જીન્સના ઈન્ડો-વેસ્ટર્ન આઉટફિટમાં કિંજલ દવેનો સ્ટનિંગ લૂક

TOP