શિયાળામાં બાજરી ખાવાના છે ઘણાં ફાયદા,રહેશો સ્લીમ & સ્ટ્રીમ

Dec 24,2017 1:41 PM IST

શિયાળામાં બાજરી ખાવાના છે ઘણાં ફાયદા.. બાજરી એટલે શિયાળા દરમિયાન ખાવાલાયક અત્યંત આરોગ્યવર્ધક ખોરાક! બાજરીના ફાયદા વિશે જાણીને તમે નવાઈ પામશો. બાજરીમાં આટલા આવશ્યક ઘટકો છે.1. મેગ્નેશિયમ 2 કેલ્શિયમ 3 મેંગેનીઝ 4 ટ્રિપ્ટોફાન 5 ફોસ્ફરસ 6 ફાઇબર 7 વિટામિન બી 8 એન્ટીઑકિસડન્ટ.. કેલ્શિયમથી ભરપૂર હોવાથી તેના સેવનથી શિયાળામાં થનારી સાંધાની સમસ્યાથી છૂટકારો મળે છે. બાજરી ખૂબ ભારે હોય છે જેથી તેની ભાખરી ખાવાથી લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી, પેટ ભરેલુ લાગે છે