જો તમારા ઘરમાં પણ આ 2 મૂર્તિ હશે તો ક્યારેય કોઈ કામ નહીં થાય પૂર્ણ

Jun 19,2018 5:58 PM IST

સામાન્ય રીતે દરેક ઘરમાં કોઈને કોઈ મૂર્તિ હોય જ છે, ઘણીવાર તે આપણા ભગવાન કે પછી ઘણીવાર તે કોઈ સંપ્રદાયની હોય છે. આજે અમે તમને બતાવીશું કે તમારા ઘરના મંદિરમાં કેવી કેવી વસ્તુઓ રાખવી અને કેવી વસ્તુઓ તે સ્થાને રાખવાનું ટાળવું. વાસ્તુશાસ્ત્ર મુજબ આવી બધી મૂર્તિઓ પણ ઘણીવાર ઘરમાં ગરીબી ખેંચી લાવે છે. સાથે જ એ પણ જાણી લેવું એટલું જ આવશ્યક છે કે આપણા ઘરના મંદિરમાં કેટલી મૂર્તિઓ હોવી જોઈએ અને તે કેવી કેવી હોવી જોઈએ?