• Home
  • Gujarati Videos
  • Religion
  • tips as per vastu for better wealth|ઘરના બાથરૂમમાં આ રંગની ડોલમાં ભરો પાણી, ધનથી છલકાશે તિજોરી

ઘરના બાથરૂમમાં આ રંગની ડોલમાં ભરો પાણી, ધનથી છલકાશે તિજોરી

Apr 18,2018 4:22 PM IST

એક વાત તો દરેક વ્યક્તિ જાણે જ છે કે આપણી આસપાસનું વાતાવરણ કે તેમાં રહેલી ઊર્જા એ આપણા જીવન પર પ્રભાવ પાડે છે. પણ જો આ ઊર્જાનો પ્રભાવ સકારાત્મક હોવાના બદલે જો તે નકારાત્મક હોય તો આપણી માઠી દશા બેસી જાય છે. સાથોસાથ જો ઘરમાં આવી ઊર્જા પેદા થતી હોય તો તે પરિવાર માટે પણ તકલીફો પેદા કરે છે. તો જોઈ લો કે વાસ્તુશાસ્ત્ર મુજબના આ ગરીબીને નીવારે અને ઘરમાં એક નવી જ ઊર્જા નો સંચાર કરે તેવા ઉપાય.